Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.१० सू.१४३ प्रकारान्तरेण वैविध्यम् १३६१ स्कर्षतोऽपि चान्तर्मुहूर्तमेव अत्र सर्वजीवाश्छद्मस्था एव न केवलिनोऽपि विवक्षिताः, एतयोः कायस्थितिरन्तरं च जघन्योत्कर्षाभ्यामरतर्मुहूर्तम् अन्यथाकेवलिनामुपयोगस्य साकारस्याऽनाकारस्य चैक सामयिकत्वात् कायस्थितावन्तरे चैकसमयोऽप्युच्येत इति । 'अप्पाबहु' अल्पबहुत्वम् साकारोपयुक्तानामनाकारोपयुक्तानां च कतरेकतरेभ्योऽल्पा-बहुका० ? गौतम ! सर्वस्तोका अनाकारोपयुक्ताः अनाकारोपयोगस्य स्तोककालतया पृच्छा समये तेषां स्तोकानामेवावाप्यमानत्वात, तत:-'साकारो० संखे०' साकारोपयुक्ताः संख्येयगुणाः, अनाकारोपयोगाद्धातः साकारोपयोगद्धायाः संख्येयगुणत्वादिति । 'अहवा दुविहा-सव्वजीवा पन्नत्ता' अथवा द्विविधाः सर्वजीवाः प्रज्ञप्ताः तद्यथा-'आहारगा चेवअन्तर्मुहूर्त का है। यहां साकार अनाकार उपयोग वाले सर्व जीव रूप से छद्मस्थ जीव ही विवक्षित हुए हैं और इन्हीं को लेकर कायस्थिति और अन्तर काल का यह कथन किया गया है नहीं तो केवली का उपयोग-साकार और अनाकार उपयोग-एक समय की स्थिति वाला होता है अतः इन्हें भी ग्रहण करने के लिये कायस्थिति
और अन्तरकाल के कथन में एक समय का ग्रहण करना चाहिये था परन्तु यह यहां नहीं कहा गया है अतः साकार और अनाकार उपयोग वालों में यहां छद्मस्थ जीव ही गृहीत हुए हैं ऐसा जानना चाहिये इनके अल्पबहुत्व की चिन्ता में सबसे कम अनाकार उपयोग वाले हैं और इनकी अपेक्षा साकार उपयोग वाले संख्यातगुणं अधिक हैं। क्योंकि अनाकार उपयोग के काल से साकार उपयोग का काल संख्यातगुणा अधिक होता है। છે. અહીંયાં સાકાર ઉપગવાળા અને અનાકાર ઉપગવાળા સર્વ જીવ પણાથી છસ્થ જીવજ વિવક્ષિત થયેલ છે. અને તેમનેજ લઈને કાયરિથતિ અને અંતરકાળનું આ કથન કરવામાં આવેલ છે. નહીં તે કેવલીને ઉપગ સાકાર અનાકાર અને પ્રકારથી એક સમયની સ્થિતિવાળે હોય છે, તેથી તેને પણ ગ્રહણ કરવા માટે કાયસ્થિતિ અને અંતર કાળના કથનમાં એક સમય ગ્રહણ કરે જોઈતો હતે. પરંતુ તે અહીયાં કહેવામાં આવેલ નથી. તેથી સાકાર અને અનાકાર ઉપગવાળામાં અહીંયાં છદ્મસ્થ જીવજ ગ્રહણ કરાયા છે. તેમ સમજવું. તેમના અલ્પ બહત્વના વિચારમાં સૌથી ઓછા અનાકાર ઉપગવાળા છે. અને તેના કરતાં સાકાર ઉપગવાળા સંખ્યાલગણા વધારે છે. કેમકે– અનાકાર ઉપયોગના કાળથી સાકાર ઉપગને કાળ સંખ્યાતગણે વધારે હોય છે,
जी० १७१
જીવાભિગમસૂત્ર