Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.८ सू.१३८ नवविध सं० स० जीवनिरूपणम् १३०७
अथैषामन्तरम् 'अंतरं सव्वेसिं अणंत कालं, वणस्सइकाइयाणं असंखेज्जकालं' अन्तरं सर्वेषां पृथिव्यप्तेजोवायु द्वित्रि चतुष्पश्चेन्द्रियाणामनन्तं कालं वनस्पतिकायिकानामसंख्येयं कालम् असंख्येया उत्सर्पिण्यवसर्पिण्यः कालतः क्षेत्रतोऽसंख्येया लोकाः शेषेषत्कर्षतोऽप्येतावन्तं कालम् अवस्थानसंभवात । 'अप्पाबहुयं' अल्पबहुत्वम्-पृथिव्यप्तेजोवायुवनस्पति द्वि-त्रि-चतु-पश्चेन्द्रियाणां कतरे कतरेभ्योऽल्पा बहुकास्तुल्या विशेषाधिकावेति प्रश्ने भगवानाहकुछ अधिक एक हजार सागरोपम का है यह कास्थिति का काल प्रत्येक जीव का उत्कृष्ट रूप कहा गया है जघन्य रूप से कायस्थिति का काल सब जीवों का एक एक अन्तर्मुहूर्त का ही है 'अंतरं सव्वेसिं अणंतं कालं' इन समस्त जीवों का अन्तरकाल इस प्रकार से हैपृथिवीकायिक पर्याय को छोडने के बाद पुनः पृथिवीकायिक पर्याय को प्राप्त करना चाहता है तो उसकी प्राप्ति में उसे अंतर जघन्य से एक अन्तर्मुहूर्त का होता है और उत्कृष्ट से अन्तर अनन्तकाल का होता है क्योंकि किसी २ पृथिवीकायिक जीव वनस्पतियों में इतने काल तक पृथिवीकायिक पर्याय को छोड़ने के बाद अवस्थान हो सकता है इसी तरह का अन्तर काल अप्कायिक, तेजस्कायिक, वायुकायिक, द्वीन्द्रिय तेइन्द्रिय, चौइन्द्रिय और पञ्चेन्द्रिय जीवों के सम्बन्ध में भी जानना चाहिये । वनस्पतिकायिक का अन्तरकाल जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से असंख्यातकाल का है इस में असंख्यात उत्सर्पिणियां और असंख्यात अवसर्पिणियां समाप्त हो એક હજાર સાગરોપમાને છે. આ કાય સ્થિતિનકાળ પ્રત્યેક જીવને ઉત્કૃષ્ટ રૂપથી કહેવામાં આવેલ છે. જઘન્ય પણાથી કાયસ્થિતિને કાળ બધા જીવોને से ये मत इतनी ४ छ. 'अंतरं सव्वेसिं अणतं कालं' मा सघा! ને અંતરકાળ આ પ્રમાણે છે. પૃથ્વીકાયિક જીવ જે પૃથ્વીકાય પર્યાય ને છોડયા પછી ફરીથી પૃથ્વીકાયિક પર્યાયને પ્રાપ્ત કરવા ચાહે તે તેને પ્રાપ્ત કરવામાં તેનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી અંતર અનંત કાળનું હોય છે. કેમકે-કઈ કઈ પૃથ્વીકાયિક જીવને વનસ્પતિ કાયિકમાં આટલા કાળ પર્યત પૃથ્વીકાયિક પર્યાયને છોડ્યા પછી તેનું અવસ્થાન થાય છે. એ જ પ્રમાણેને અંતરકાળ અકાયિક, તેજસ્કાયિક વાયુકાયિક દ્વીન્દ્રિય તે ઈદ્રિય, ચૌઈદ્રિય અને પંચેન્દ્રિય જીના સંબંધમાં પણ સમજવું. વનસ્પતિકાયિકને અંતરકાળ જઘન્યથી એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળને છે. તેમાં અસંખ્યાત ઉત્સર્પિણીયો અને અસંખ્યાત અવ
જીવાભિગમસૂત્ર