Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३५८
जीवाभिगमसूत्रे सपर्यवसितश्च सः योऽनादि मिथ्यादृष्टिः सम्यक्समासाद्यऽप्रतिपतित सम्यक्त एव क्षपकश्रेणिं प्रतिपत्स्यते सादि-सपर्यवसितः सम्यग्दृष्टि भूत्वा जातमिथ्यादृष्टिः, स जघन्येनान्तर्मुहूर्तम् सम्यक्त्वात् प्रतिपत्य पुनरन्तर्मुहूर्तेन कस्याऽपि सम्यग्दर्शनावाप्तिसम्भवात् उत्कर्षेणानन्तं कालम् अनन्ता उत्सर्पिण्यवसर्पिण्यः कालतः क्षेत्रतोऽपाधं पुद्गलपरावर्त देशोनम् । ज्ञानिनः कियचिरं कालतो भदन्त ! अन्तरम् भवति ? भगवानाह-गौतम ! सायपर्यवसितस्य नास्त्यन्तरम् अपर्यवप्राप्ति से जिसका मिथ्यात्व छूट गया है और अप्रतिपतित सम्यक्त्व हुआ ही वह क्षपक श्रेणि को प्राप्तकरने वाला हो जाने वाला है ऐसा सम्यक्त्वो जीव अनादि सपर्यवसित अज्ञानी जीव है सादि सपर्यवसित अज्ञानी जीव वह है जो सम्यक्त्व को प्राप्त कर पुनः मिथ्यादृष्टि बन गया है। ऐसा वह जघन्य से अन्तर्मुहूर्त तक की कायस्थिति वाला होता है क्योंकि सम्यक्त्व से प्रतिपतित होकर वह पुनः सम्यक्त्व की प्राप्ति कर लिया करता है तथा उत्कृष्ट से अनन्त काल की कायस्थिति वाला होता है क्योंकि अनन्त उत्सर्पिणी और अनन्त अवसर्पिणी काल के बाद तथा क्षेत्र की अपेक्षा कुछ कम अर्धपुद्गल परावर्त के बाद सम्यक्त्व को प्राप्त करता है।
अन्तर कथन-'णाणिस्स णं भंते ! हे भदन्त ! ज्ञानी जीव का कितने काल का अन्तर है ? उत्तर में प्रभु ने कहा है हे गौतम ! सादि अपर्यवसित जीव के तो अन्तर होता नहीं हैं क्योंकि ऐसे जीव का છૂટિ ગયેલ છે. અને અપ્રતિપતિત સમ્યકત્વ થઈને તે ક્ષેપક શ્રેણને પ્રાપ્ત કરવાવાળા થઈ જવાના હોય એવા સમ્યફવી છે અનાદિ સપર્યવસિત અજ્ઞાની જીવ છે. સાદિસપર્યાવસિત અજ્ઞાની જીવ તે કહેવાય છે કે જે સમ્યકૃત્વને પ્રાપ્ત કરીને ફરીથી મિથ્યાષ્ટિ બની ગયેલ હોય. એવા તે જીવ જઘન્યથી અંતમુહૂર્ત પર્યન્તની કાયસ્થિતિવાળા હોય છે. કેમકે સમ્યક્ત્વથી પ્રતિ પતિત થઈને તે ફરીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી લે છે. તથા ઉત્કૃષ્ટથી અનંતકાળની કાયસ્થિતિવાળા હોય છે. કેમકે-અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાળ સમાપ્ત થયા પછી તથા ક્ષેત્રની અપેક્ષાથી કંઈક ઓછા અર્ધ પુદ્ગલ પરાવર્તન પછી સમ્યકત્વને પ્રાપ્ત કરે છે.
અંતર કાળનું કથન 'णाणिस्स णं भंते ! 3 लावन् ज्ञानी वनुमत२ । नु ४३વામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! સાદિ અપર્યવસિત જીવનું અંતર હતું જ નથી. કેમકે એવા જીવનું સમ્યકત્વ
જીવાભિગમસૂત્ર