Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.५ सू.१३२ बादरादीनां स्थित्यादिनिरूपणम् १२१९ पेण अनन्तं कालं स च कालः वनस्पतिकाल एव ज्ञातव्यः, तथा च पृथिवीकायिकसूत्रे जघन्यतोऽन्तर्मुहूर्तमुत्कर्षतोऽनन्तं कालं स चानन्तः कालो वनस्पति कालः । एवं बादराप्कायिक-बादरतेजस्कायिक सूत्राण्यपि वक्तव्यानि । सामान्यतो बादरवनस्पतिकायिकसूत्रे जघन्यतोऽन्तर्मुहूर्तम् उत्कर्षतोऽसंख्येयं कालं स चाऽसंख्येयः कालः पृथिवीकालो ज्ञातव्यः। प्रत्येकबादरवनस्पतिसूत्रं च बादरपृथिवीकायिकवत् । सामान्यतो निगोदसूत्रं च सामान्यतो बादरवनस्पतिवणस्सइकालो' बाकी का बादर पृथिवीकायिक आदिकों का अन्तर परिमाण जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से वनस्पति काल परिमाण है वनस्पतिकाल का अन्तर परिमाण अनन्तकालरूप कहा गया है इसी तरह से बाद अप्कायिक आर बादर तेजस्कायिक के सूत्रों को कह लेना चाहिये सामान्य से बादर वनस्पतिकायिक सूत्र में जघन्य से एक अन्तमुहूर्त और उत्कृष्ट से असंख्यात काल का अन्तर कहा गया है यह असंख्यात काल पृथ्वी काल प्रमाण जानना चाहिये यह पृथिवीकाल असंख्यात उत्सर्पिणियों रूप और असंख्यात अवसर्पिणियों रूप कहा गया है ये उत्सपिणियां और अवसर्पिणियां क्षेत्र की अपेक्षा असंख्यात लोक प्रमाण होती है प्रत्येक बादर वनस्पतिकायिक सूत्र बादर पृथिवीकायिक सूत्र के जैसा अन्तर कथन में व्याख्येय है । सामान्य से निगोदसूत्र सामान्य से बाद वनस्पतिकायिक सूत्र की तरह वक्तव्य है । सामान्य निगोद सूत्र सामान्य बादर वनस्पतिकायिक सूत्र की तरह एवं बादर त्रसकायिक सूत्र બાદર પૃથ્વીકાયિક વિગેરેનું અંતર પરિમાણ જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પરિમાણ છે.-વનસ્પતિકાયનું અંતર પરિમાણુ અનંતકાળ રૂપ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે બાદર અપ્લાયિક અને બાદર તેજસ્કાયિકના સૂત્રે કહી લેવા જોઈએ. સામાન્ય રીતે બાદર વનસ્પતિકાયિક સૂત્રમાં જઘન્યથી એક અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર કહેવામાં આવેલ છે. આ અસંખ્યાતકાળ પૃથ્વીકાળ પ્રમાણનું સમજી લેવું. આ પૃથ્વીકાલ અસંખ્યાત ઉત્સર્પિણી રૂપ અને અસંખ્યાત અવસર્પિણી રૂપ કહેવામાં આવેલ છે. આ ઉત્સર્પિણી અને અવસપિ. ણીય ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યાત લેક પ્રમાણની હોય છે. પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક સૂત્ર બાદર પૃથ્વીકાયિક સૂત્રના અંતર કથન પ્રમાણે છે. સામાન્ય રીતે નિગોદ સૂત્ર સામાન્ય પણાથી બાદર વનસ્પતિકાયના સૂત્રના કથન પ્રમાણે કહી લેવું. સામાન્ય નિગોદ સૂત્ર સામાન્ય બાદર વનસ્પતિકાયિક સૂત્રના
જીવાભિગમસૂત્ર