Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२३४
जीवाभिगमसूत्रे लोकाऽसंख्येय प्रतरेषु संख्याततमभागवर्तिषु यावन्त आकाशप्रदेशास्तावत्प्रमाणकत्वात् तेषाम् । तेभ्यो बादरवनस्पतिकायाः पर्याप्ताः अनन्तगुणाः, प्रतिबादरैकैकनिगोदमनन्तानां जीवानां भावात् । तेभ्यः सामान्यतो बादर पर्याप्तका विशेषाधिकाः, पर्याप्त बादरतेजस्कायिकादीनामपि तत्र प्रक्षेपात् ।। ___ अथ चतुर्थाऽल्पबहुखमाह-एएसि णं भंते ! बादराणं पज्जत्तापज्जत्ताणं कयरे-२ अप्पा वा जाव विसेसाहिया' एतेषां खलु भदन्त ! बादर पर्याप्ताऽपर्याप्तानां कतरेभ्यो कतरेऽल्पा वा बहुका वा तुल्या वा विशेषाधिकावेति उन खण्डों के बराबर है। इनकी अपेक्षा बादर वायुकायिक पर्याप्तक असंख्यातगुणें अधिक है क्योंकि इनका प्रमाण घनीकृत लोक के संख्यात भागवर्ती असंख्यात प्रतरों में जितने आकाश प्रदेश है उन आकाश प्रदेशों के बराबर है इनकी अपेक्षा बादर वनस्पतिकायिक पर्याप्त जीव अनन्तगुणें है क्योंकि हर एक वादर निगोद में अनन्त जीवों का सद्भाव कहा गया है इनकी अपेक्षा सामान्य बादर पर्यासक जीव विशेषाधिक है । क्योंकि इनमें बादर त्रसकायिक आदि भी संमिलित हो जाते है।
चतुर्थ अल्पबहुत्व का कथन-'एतेसि णं भंते ! बायराणं पजत्ता पज्जत्ताणं कयरे कयरेहितो' गौतम ने इस चतुर्थ अल्पबहुत्व की वक्तव्यता में प्रभु से ऐसा पूछा है-हे भदन्त ! इन बादर पर्याप्तापर्याप्तक पृथिवीकायादिकों के बीच में कौन जीव किन जीवों की अपेक्षा अल्प है ? कौन किनकी अपेक्षा बहुत है ? कौन किनकी પર્યાપ્તક અસંખ્યાતગણી વધારે છે. કેમકે તેમનું પ્રમાણ ઘનીકૃત લેકના સંખ્યા તમાં ભાગમાં રહેલ અસંખ્યાત પ્રતરામાં જેટલા આકાશ પ્રદેશ છે. એ આકાશ પ્રદેશની બરાબર છે. તેના કરતાં બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તક છે અનંત ગણું છે. કેમકે દરેક બાદર નિગદમાં અનંત જીને સદ્ભાવ કહેવામાં આવેલ છે. તેના કરતાં સામાન્ય બાદર પર્યાપક જીવ વિશેષાધિક છે. કેમકે એમાં બાદર ત્રસકાયિક વિગેરેને પણ સમાવેશ થઈ જાય છે.
ચોથા અ૯૫ બહત્વનું કથન 'एएसिणं भंते ! बायराणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो' गौतम સ્વામીએ આ ચેથા અલ્પ બહુના સંબંધમાં પ્રભુશ્રીને એવું પૂછેલ છે કેહે ભગવન આ બાદર પર્યાપ્તાપર્યાપ્તક પૃથ્વીકાયિક વિગેરેમાં કયા જ ક્યા
કરતાં અલપ છે? કેણ તેનાથી વધારે છે? કોણ કોની બરાબર છે? અને કેણ કેના કરતાં વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે
જીવાભિગમસૂત્ર