Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.५ सू.१३१ सूक्ष्मपृथ्वीकायादीनामल्पबहुत्वम् १२०१ तेजस्कायिकाः सर्वस्तोकाः एभ्यः पृथिवीकायिका विशेषाधिकाः एभ्योऽपर्याप्तकवायुकायिका विशेषाधिकाः एभ्य निगोदा असंख्येयगुणाः एभ्योऽपर्याप्त वनस्पतिकायिका अनन्तगुणाः इतोऽपर्याप्तकसूक्ष्मा विशेषाधिका:-इति । एषां तृतीयाऽल्पबहुत्वं भाषते-'पज्जत्तगाण वि एवं चेव' पर्याप्तकानामप्येवमेव तथाहि-तेजस्कायिकाः सर्वस्तोकास्तेभ्यः पर्याप्त सूक्ष्मपृथिवीकायिका विशेषाधिकास्तेभ्यः पर्याप्त सूक्ष्माप्कायिका विशेषाधिकास्तेभ्यः पर्याप्त सूक्ष्मनिगोदा असंख्येयगुणास्तेभ्य पर्याप्त सूक्ष्मवनस्पतिकायिकाः-अनन्तगुणास्तेभ्यः सामान्यतः पर्याप्तसूक्ष्मा विशेषाधिकाः । षाधिक है।तब वहां पर ऐसा कहना चाहिये-कि सबसे कम अपर्याप्तक सूक्ष्म तेजस्कायिक जीव है इनकी अपेक्षा अपर्याप्तक पृथिवीकायिक विशेषाधिक है। इनकी अपेक्षा अपर्याप्तक अप्कायिक एवं वायुकायिक विशेषाधिक है । इनकी अपेक्षा अपर्याप्तक सूक्ष्म निगोद असंख्यातगुणें है इनकी अपेक्षा अपर्याप्तक वनस्पतिकायिक अनन्तगुणें है। इनको अपेक्षा अपर्याप्तक सूक्ष्म विशेषाधिक है। इनकी पर्यासावस्था को लेकर अल्पबहुत्व इस प्रकार से है-तथा च पर्याप्त सूक्ष्म तेजस्कायिक जीव सबसे कम है इनकी अपेक्षा पर्याप्त सूक्ष्म पृथिवीकायिक विशेषाधिक है इनकी अपेक्षा पर्याप्तक सूक्ष्म अप्कायिक जीव विशेषाधिक है-इनकी अपेक्षा पर्याप्त सूक्ष्म वायुकायिक विशेषाधिक है इनकी अपेक्षा पर्याप्तक सूक्ष्म निगोद असंख्यातगुणें है इनकी अपेक्षा पर्याप्त वनस्पतिकायिक अनन्तगुणें अधिक है। इनकी अपेक्षा पर्याप्तक सूक्ष्म जीव विशेषाधिक है। 'एएसि णं અપર્યાપ્તક સૂમ તેજસ્કાયિક જીવ છે. તેના કરતાં અપર્યાપ્તક પૃથ્વીકાયિક વિશેષાધિક છે. તેના કરતાં અપર્યાપ્તક અચ્છાયિક અને વાયુકાયિક વિશેષાધિક છે. તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મ નિગદ અસંખ્યાતગણું છે. તેના કરતાં અપર્યાપ્તક વનસ્પતિકાયિક અનંતગણ છે. તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મ વિશેષાધિક છે. તેની પર્યાપ્તાવસ્થાને ઉદ્દેશીને અ૫બહુત્વ આ પ્રમાણે સમજવું જેમકે-પર્યાપ્ત સૂમ તેજસ્કાયિક જીવ સૌથી અલ્પ છે. તેના કરતાં પર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિક વિશેષાધિક છે. તેના કરતાં પર્યાપ્તક સૂક્ષમ અપ્લાયિક વિશેષાધિક છે. તેના કરતાં પર્યાપ્તક સૂમ વાયુકાયિક વિશેષાધિક છે. તેના કરતાં પર્યાપ્તક સૂક્ષ્મ નિગેદ અસંખ્યાતગણું છે. તેના કરતાં પર્યાપ્તક વનસ્પતિકાયિક અનંતગણું વધારે
जी० १५१
જીવાભિગમસૂત્ર