Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११९६
जीवाभिगमसूत्रे वीकायादुद्धृत्य पृथिव्यादौ स्थित्वा पुनरागमनेऽन्तर्मुहूर्त जघन्य उत्कर्षेणाऽनन्ता उत्सर्पिण्यवसर्पिण्यः, कालत:-क्षेत्रतोऽनन्ता लोका असंख्येयाः पुद्गलपरावर्ताः आवलिकाया असंख्येयो भागो यावत्परावर्तते तावत्प्रमाणमन्तरमिति । एवं सूक्ष्माऽप्तेजोवायुकायिकसूत्राण्यपि वक्तव्यानि । 'मुहुम वणस्सइकाइयस्स सुहुमणिओयस्स वि जाव असंखेज्जइभागो' सूक्ष्मवनस्पतिकायिकस्य सूक्ष्मनिगोदजाती है उतने काल प्रमाण है हे भदन्त ! सूक्ष्म पृथिवीकायिक का अन्तर कितने काल का है? तो इसका उत्तर देते हुए प्रभु गौतम से कहते है कि हे गौतम ! सूक्ष्म पृथिवीकायिक का अन्तर जघन्य से तो एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से अन्तर अनन्त काल का है इस अनन्तकाल में अनन्त उत्सपिणियां अवसर्पिणियां समाप्त हो जाती है तथा क्षेत्र की अपेक्षा अनन्त लोक समाप्त हो जाते हैं अर्थात् अनन्त लोकाकाश में जितने प्रदेश है उनमें से एक एक प्रदेश का अपहार करने पर जितना अनन्त काल व्यतीत हो जाता है उतने अनन्तकाल का अन्तर है तथा असंख्यात पुद्गल परावर्तरूप यह अन्तर है ये असंख्यात पुद्गल परावर्त यहां आवलिका के असंख्यातवें भागरूप लिये गये हैं अर्थात् आवलिका के असंख्यातवें भाग में जितने समय है उतने समय प्रमाण वे पुद्गल परावर्त है इसी प्रकार का अन्तर सूक्ष्म अप्कायिक का सूक्ष्म तेजस्कायिक का, सूक्ष्म वायुकायिक का भी जानना चाहिये 'सुहुम वणस्सइकाइयस्स सुहुमणिओयस्स जाव असंखेज्जइभागे'
સ્થાન એ પ્રદેશ વગરનું બની જાય છે તેમ કરવામાં જેટલી ઉત્સર્પિણી અને અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે એટલા કાળ પ્રમાણનું તેમનું અંતર છે. હે ભગવન સૂમ પૃથ્વીકાયિકનું અંતર કેટલા કાળનું કહેલ છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ ! સૂમપૃથ્વીકાયિક નું અંતર જઘન્યથી તે એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી અનન્તકાળનું અંતર છે. આ અનંતકાળમાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અનંતક સમાપ્ત થઈ જાય છે. અર્થાત્ અનંત લેકાકાશમાં જેટલા પ્રદેશે છે તેમાં એક એક પ્રદેશને અપહાર કરવાથી જેટલો અનંત કાળ વીતિ જાય એટલા અનંત કાળનું અંતર છે. તથા અસંખ્યાત પુલ પરાવર્તન રૂપ આ અંતર છે. એ અસંખ્યાત પુગલ પરાવત અહીયાં આવલિકાના અસંખ્યાતમા ભાગ રૂપ લીધેલા છે. અર્થાત્ આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય છે એટલા સમય પ્રમાણ એ પુદ્ગલ પરાવત છે. એ જ પ્રમાણેનું અંતર સૂક્ષમ અધિકાયિકનું સૂમ ते०४२४।यिनु सूक्ष्म वायुयिनु पशु सभा. 'सुहुमवणस्सइकाइयस्स सुहु.
જીવાભિગમસૂત્ર