Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू. ११९ शक्रादिदेवानां परिषदादिनि० १०४५
'अच्चुयस्स णं देविंदस्स तओ परिसाओ पन्नत्ताओ' अच्युतस्य खलु देवे. न्द्रस्य तिस्रः पर्षदः प्रज्ञप्ताः, समिता-चण्डा-जाता ३, तत्र 'अभितरपरिसाए देवाणं पणवीसं सयं मज्झिमियाए अडाइज्जासया बाहिरियाए पंचसया' आभ्यन्तरिकायां पर्षदि देवानां पञ्चविंशं शतम् माध्यमिकायांमधंतृतीयानि शतानि बाह्यायां पञ्चशतानि । तथा-'अभितरियाए एकवीसं सागरोवमा सत्त य पलि. ओवमाई मज्झिमियाए एकवीससागरोवमा छप्पलिओवमा बाहिरियाए एकवीसं सागरोवमा पंच य पलिओवमाइ ठिई पन्नत्ता' आभ्यन्तरिकायां देवानां स्थितिः एकविंशतिः सागरोपमाणि सप्त च पल्योपमाणि माध्यमिका
इसका भाव ऐसा है कि प्रथम कल्प में ८४ हजार सामानिक देव हैं, द्वितीय कल्प में ८० हजार सामानिक देव है, तृतीयकल्प में ७२ हजार सामानिक देव है चतुर्थ कल्प में ७० हजार सामानिक देव है पंचम कल्प में ६० हजार सामानिक देव है छठवें कल्प में ५० हजार सामानिक देव हैं ७ वे कल्प में ४० हजार सामानिक देव हैं ८वें कल्प में ३० हजार सामानिक देव है ९वें १०वें कल्प में २० हजार सामानिक देव हैं ११वें और १२वें कल्प में १० हजार सामानिक देव है । ११वें १२वें कल्प की आभ्यन्तर परिषदा में १२५ देव हैं मध्यपरिषदा में २५० देव हैं और बाह्यपरिषदा में ५०० देव हैं इनमें जो आभ्यन्तर परिषदा के देव हैं उनकी स्थिति २१ सागरोपम और सात पल्योपम की है मध्यपरिषदा के जो देव है उनकी स्थिति २१ सागरोपम
આ ગાથાને ભાવઆ પ્રમાણે છે. કે–પહેલા ક૫માં ૮૪ચોર્યાસી હજાર સામાનિક દેવો છે, બીજા ક૯૫માં ૮૦ એંસી હજાર સામાનિક દેવો છે. ત્રીજા કલ્પમાં ૭૨ બેતેર હજાર સામાનિક દેવ છે. ચોથા કપમાં ૭૦ સિત્તેર હજાર સામાનિક દેવો છે. પાંચમા ક૯૫માં ૬૦ સાઈઠ હજાર સામાનિક દેવ છે. છઠ્ઠા ક૫માં ૫૦ પચાસ હજાર સામાનિક દે છે. સાતમા કપમાં ૪૦ ચાળીસ હજાર સામાનિક દે છે. ૮ આઠમા કપમાં ૩૦ ત્રીસ હજાર સામાનિક દેવ છે. નવમા અને દસમા કલપમાં ૨૦ વીસ હજાર સામાનિક દેવો છે. ૧૧ અગીયારમા અને બારમા ક૯પમાં ૧૦ દસ હજાર સામાનિક દેવો છે. ૧૧ અગીયારમા અને ૧૨ બારમા કલ્પની આભ્યન્તર પરિષદામાં ૧૨૫ સવાસે દેવો છે. મધ્યમા પરિષદામાં ૨૫૦ બસો પચાસ દેવો છે. અને બાહ્ય પરિષદામાં ૫૦૦) પાંચ દેવો છે. તેમાં જે આભ્યન્તર પરિષદાના દેવો છે, તેમની સ્થિતિ ૨૧ એકવીસ સાગરેપમ અને સાત પોપમની છે. મધ્યમાં પરિષદાના જે દેવો છે. તેમની સ્થિતિ ૧ એક સાગરેપમ અને છ પપ
જીવાભિગમસૂત્ર