Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११३२
__ जीवाभिगमसूत्रे -क्योंकि देव मर कर पुनः सीधा देव नहीं होता और नारक मरकर पुनः सीधा नारक नहीं होता। तिर्यग् जीवों की जघन्य से जो एक अन्तर्मुहर्त की कायस्थिति कही गई है उसका कारण ऐसा है कि तिर्यश्च मर कर पुनः एक एक अन्तर्मुहूर्त तक तिर्यश्च पर्याय में रहकर फिर अन्यत्र मनुष्य आदि गति में उसका उत्पाद हो जाता है तथा उत्कृष्ट से जो वनस्पतिकाल प्रमाण यहां कायस्थिति कही गई है वन वनस्पति काल जितना शास्त्रान्तर में कहा गया है उतना काल लिया गया है इतने कालतक वह तिर्यश्च से मरकर पुनः पुनः तिर्यश्च हो सकता है इस काल में काल की अपेक्षा अनन्त उत्सर्पिणियां और अनन्त अवसर्पिणियां समाप्त हो जाती है क्षेत्र की अपेक्षा अनन्त लोक और असंख्यात पुद्गल परावर्त हो जाते है । ये पुद्गल परावर्त आवलिका के असंख्यातवें भाग प्रमाण होते हैं। मनुष्य की जो कायस्थिति जघन्य से एक अन्तर्मुहूर्त की कही गई है वह उसके बाद तिर्यगादिकों में उत्पन्न हो जाने की अपेक्षा से कही गई है तथा जो कायस्थिति का काल यहां उत्कृष्ट की अपेक्षा पूर्व कोटि पृथकत्व अधिक तीन पल्योपम का कहा गया है वह महाविदेहादिकों में નથી તેનું કારણ એ છે કે–દેવ મરીને ફરીથી સીધા દેવ થતા નથી અને નારક મરીને ફરીથી સીધા નારક થતા નથી, તિર્યંચ જેની કાયસ્થિતિ જઘન્યથી જે એક અન્તર્મુહૂર્તની કહેવામાં આવેલ છે, તેનું કારણ એવું છે કે-તિર્યંચ મરીને ફરીને એક એક અન્તર્મુહૂર્ત સુધી તિર્યંચ પર્યાયમાં રહીને તે પછી બીજે મનુષ્ય વિગેરે ગતિમાં તેને ઉત્પાદ થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટથી જે વનસ્પતિ કાલ પ્રમાણુ અહીંયાં કાયસ્થિતિ કહી છે. તે વનસ્પતિકાલ એટલે બીજા શાસ્ત્રમાં કહેવામાં આવેલ છે, એટલે કાલ લેવામાં આવેલ છે. એટલા કાળ સુધી તે તિર્યંચમાંથી મરીને ફરી ફરીને તિર્યંચ થઈ શકે છે. એટલા કાળમાં કાળની અપેક્ષાથી અનંત ઉત્સપિણિ અને અનન્ત અવસર્પિણિયે સમાપ્ત થઈ જાય છે, ક્ષેત્રની અપેક્ષાએ અનન્તલેક અને અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. એ પુગલ પરાવર્ત આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણન હોય છે. મનુષ્યની કાયસ્થિતિ જે જઘન્યથી એક અંતમુહૂર્તની કહેવામાં આવેલ છે. તે તેના પછી તિર્યંચ વિગેરેમાં ઉત્પન્ન થવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તથા જે કાયસ્થિતિનો કાળ અહીંયાં ઉત્કૃષ્ટની અપેક્ષાથી પૂર્વકેટિ પૃથત્વ અધિક ત્રણ પલ્યોપમને કહેવામાં આવેલ છે. તે મહાવિદેહ વિગેરેમાં પૂર્વકેટિના આયુષ્ય વાળા સાત
જીવાભિગમસૂત્ર