Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११३४
जीवाभिगमसूत्रे से वह वहां चतुरङ्ग सेना की विकुर्वणा करके उस परचक्र के साथ संग्राम करता है इस तरह महारौद्र ध्यान में पड़ा हुआ वह जीव जब गर्भ में ही काल कर जाता है और पुनः नरक में उत्पन्न हो जाता है तो इस तरह से यह अन्तर जघन्य से एक अन्तर्मुहूर्त काल का सध जाता है तथा जब वह नारक जीव तिर्यग्भव में उत्पन्न होने के योग्य होता है तो वह तन्दुल मत्स्य की पर्याय से उत्पन्न हो जाता है और वहा महारौद्र ध्यान युक्त होकर वह एक अन्तर्मुहूर्त तक जीवित रहकर फिर नरक में उत्पन्न हो जाता है इस तरह से तिर्यम् भव की व्यवधान के अपेक्षा यह जघन्य अन्तर नैरयिक से नैरयिक होने में सध जाता है तथा उत्कृष्ट की अपेक्षा जो अन्तर अनन्तकाल का कहा गया है वह परम्परा में वनस्पति में उत्पाद की अपेक्षा से कहा गया है तिर्यग्योनि से निकल कर पुनः तिर्यग्योनि में आने का अन्तरकाल जो जघन्य से एक अन्तर्मुहूर्त का कहा गया है वह तिर्यग्योनि से निकल कर मनुष्य भव में एक अन्तर्मुहूर्त तक जन्म धारण करने वाले तिर्यश्च जीव की अपेक्षा से कहा गया है तथा उत्कृष्ट अन्तरकाल जो इसका सागरोपम शत पृथकूत्व का कहा गया है वह પરચકની સાથે સંગ્રામ-યુદ્ધ કરે છે. એ રીતે મહારૌદ્ર સ્થાનમાં પડેલે તે જીવ ગર્ભમાં જ કાળ કરી જાય છે અને ફરીથી નરકમાં ઉત્પન્ન થઈ જાય છે. તે આ રીતે આ અંતર જઘન્યથી એક અંતમુહૂર્ત કાળનું બની જાય છે. તથા જ્યારે તે નારક જીવ તિય"ચ ભાવમાં ઉત્પન્ન થવાને ગ્ય બને છે. તો તે તંદલ માસ્યની પર્યાયથી ઉત્પન્ન થઈ જાય છે. અને ત્યાં મહારૌદ્ર ધ્યાનયુક્ત થઈને તે એક અંતમુહૂર્ત સુધી જીવતા રહીને તે પછી ફરીને પાછે નરકમાં ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે તિયચ ભવની વ્યવધાનની અપેક્ષાથી આ જઘન્ય અંતર નરયિકથી પાછા નૈરયિક થવામાં સિદ્ધ થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટની અપેક્ષાથી જે અનંતકાળનું અંતર કહેલ છે. તે પરમ્પરાથી વનસ્પતિમાં ઉત્પન્ન થવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તિનિકમાંથી નીકળીને ફરીથી તિર્યાનિકમાં આવવાનો અંતરકાળ જઘન્યથી જે એક અંતમુહૂર્તને કહેવામાં આવેલ છે. તે તિયોનિમાંથી નીકળીને મનુષ્યભવમાં એક અંતમુહૂત સુધી જન્મ ધારણ કરવા વાળા તિર્યચ જીવની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટ અંતર કાળ એક સાગરોપમ શત પૃથફત્વને જે કહેવામાં આવેલ છે. તે નિરંતર દેવ, નારક, અને મનુષ્ય ભવમાં ભ્રમણ કરવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે.
જીવાભિગમસૂત્ર