Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.१२५ सर्वप्राणभूतादीनां उत्पन्नपूर्वादिकम् ११३३ पूर्वकोटि के आयु वाले सात मनुष्यभवों को प्राप्त करने वाले की अपेक्षा से और आगे भव में देवकुरु आदि में जन्म लेने वाले की अपेक्षा से कहा गया है तथा अन्तर काल के कथन में नैरयिक, मनुष्य
और देवों का जो अन्तर काल जघन्य से एक अन्तर्मुहर्त प्रमाण कहा गया है वह नरक से निकल कर पुनः नरक पर्याय प्राप्त करने के पहिले दूसरी जगह एक अन्तर्मुहर्त काल तक जन्म धारण करने की अपेक्षा से कहा गया है-जैसे कोई जीव नारक पर्याय से निकला और उसने मनुष्यभव या तिर्यग्भव एक अन्तर्मुहूर्त के लिये धारण कर लियाबाद में वहां से मर कर पुनः उसी नरक पर्याय में पहुंच गया-इस प्रकार से अन्तर काल जघन्य से एक अन्तर्मुहूर्त का निकल आता है-मनुष्यभव में यह एक अन्तर्मुहूर्त काल तक इस प्रकार से रह सकता है-'जैसे कोई नरक से निकल कर नारक जीव गर्भज मनुष्य रूप से गर्भ में उत्पन्न हो गया और वह वहां छहों पर्याप्तियां पूर्ण हो जाने से विशिष्ट संज्ञा वाला भी बन गया पूर्व भव की अपेक्षा वैक्रिय लब्धि से युक्त वह राज्य आदि की चाहना वाला हआ जब परचक्र आदि के उपद्रव को सुनता है तो अपनी शक्ति के प्रभाव
મનુષ્ય જીવને પ્રાપ્ત કરવા વાળાની અપેક્ષાથી અને આગળના ભાવમાં દેવકુરૂ વિગેરેમાં જન્મ ધારણ કરવા વાળાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તથા અંતરકાળના કથનમાં નિરયિક, મનુષ્ય, અને દેવને અંતરકાળ જ જઘન્યથી જે એક અંતર્મુહૂર્ત પ્રમાણને કહેવામાં આવેલ છે. તે નરકથી નીકળીને ફરીથી નરક પર્યાય પ્રાપ્ત થવાની પહેલાં બીજે એક અંતમુહૂર્ત કાળ સુધી જન્મ ધારણ કરવાની અપેક્ષાથી કહેવામાં આપેલ છે. જેમ કોઈ જીવ નારક પર્યાયથી નીકળી હોય અને તેણે મનુષ્યભવ અથવા તિર્યંચભવ એક અંતમુહૂર્ત માટે ધારણ કરેલ હોઈ, અને પછી ત્યાંથી મરીને ફરીથી એજ નરક પર્યાયમાં પહોચી જાય આ પ્રમાણે અંતરકાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો નીકળી આવે છે. મનુષ્યભવમાં આ એક અંતર્મુહર્ત કાળ સુધી આ પ્રમાણે રહી શકે છે-જેમ કેઈ નારક જીવ નારકથી નીકળીને ગર્ભજ મનુષ્ય પણાથી ગર્ભમાં ઉત્પન્ન થઈ ગયેલ હોય અને તે ત્યાં છએ પર્યાપ્તિ પૂર્ણ થઈ જવાથી વિશેષ પ્રકારની સંજ્ઞા વાળ પણ બની ગયે હૈય, અને પૂર્વ ભવની અપેક્ષાથી વૈકિયલબ્ધિથી યુક્ત તે રાજ્ય વિગેરેની ચાહના વાળો થયો હોય અને જ્યારે પરચક વગેરેના ઉપદ્રવને સાંભળે છે. તે તે પિતાની શક્તિ ના પ્રભાવથી ત્યાંજ ચતુરંગિણી સેનાની વિદુર્વણા કરીને એ
જીવાભિગમસૂત્ર