Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.११९ शक्रादिदेवानां परिषदादिनि० १०४७ यावत्प्रतिरूपाणि । तत्रैकादशोत्तरं अवेयविमानावासशतम् प्रज्ञप्तानि, तानि खलु विमानानि अच्छानि यावत्प्रतिरूपाणि तत्रेमे अधोग्रैवेयका देवाः परिवसन्ति' अपुरोहिताः सर्वविशेषणवन्तः-पुनश्च 'अहमिंदा नाम ते देवा पन्नत्ता समणाउसो' हे श्रमणायुष्मन् अहमिंद्रा नाम ते देवाः प्रज्ञप्ताः । ‘एवं मज्झिमगेविज्जगा उवहे गौतम ! आरण अच्युत कल्पों के ऊपर दिशा विदिशा में बहुत अधिक योजनों तक ऊंचे जाने पर आगत इसी स्थान में अधोग्रैवे. यकों के तीन विमान है-ये विमान पूर्व से पश्चिम तक लम्बे और उत्तर से दक्षिण तक चौडे है। पूर्ण चन्द्र के जैसा इनका संस्थान है। इनकी आभा भासराशि के जैसी है इनकी लम्बाई चौडाई असंख्यात कोडाकोडी योजनों की है और असंख्यात कोडाकोडी परिक्षेप है ये सब सर्वात्मना रजतमय है अच्छ यावत् प्रतिरूप है इनमें अधोग्रैवे. यक देवों के १११ अधोग्रैवेयक विमानावास है ये विमान भी अच्छ यावत् प्रतिरूप हैं । इनमें अधोग्रैवेयक देव रहते है । ये सब देव समान ऋद्धि वाले होते हैं समद्युति वाले होते हैं समान बल वाले होते हैं। समान यश वाले होते है समान प्रभाव वाले होते है और समानरूप से सुखी होते है। इनका अधिपति कोई दूसरा इन्द्र नहीं होता है अतः इन्हें अनिन्द्र (इनके दूसरा इन्द्र नहीं) है कहा जाता है ये अप्रेष्य होते है और अपुरोहित होते है अर्थात् अशान्ति के अभाव से इनका कोई शान्ति कर्मकारी नहीं होता है । ये देव स्वयं अहमिन्द्र होते है ઉપર દિશા અને વિદિશામાં ઘણું વધારે વેજને સુધી ઉંચે જવાથી આવતા સ્થાન પર અધેયકોના ત્રણ વિમાને છે. એ વિમાને પૂર્વથી પશ્ચિમ સુધી લાંબાં અને ઉત્તરથી દક્ષિણ સુધીના પહેલા છે. પૂર્ણ ચંદ્રના જેવું તેમનું સંસ્થાન છે. તેમની આભા ભાસરાશીના જેવી છે. તેમની લંબાઈ પહોળાઈ અસંખ્યાત કેડા કેડી જનની છે. અને તેને પરિક્ષેપ પણ અસંખ્યાત કોડા કોડી જનેને છે. એ બધા સર્વાત્મના રજતમય છે. અ૭ થાવત્ પ્રતિ રૂપ છે. તેમાં અધોગ્રેવેયક નામના દેવો રહે છે. આ બધા દેવે એક સરખી દ્ધિવાળા હોય છે અને સમાન ઘુતિવાળા હોય છે. સમાન બળવાળા હોય છે. સમાન યશ વાળા હોય છે. સમાન પ્રભાવાળા હોય છે, અને સરખી રીતે સુખી હોય છે. તેમના અધિપતિ કઈ બીજો ઈન્દ્ર હતો નથી. તેથી તેઓને અનિંદ્ર તેને બીજે ઈન્દ્ર નથી) આવા કહેવામાં આવે છે. તેઓ અગ્રેષ્ય હોય છે. અને અપુરોહિત હોય છે. અર્થાત્ અશાન્તિના અભાવથી તેમનું શાન્તિકર્મ કરાવનાર કોઈ હેતું નથી. આ દેવે પોતે જ અહમિન્દ્ર
જીવાભિગમસૂત્ર