Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०८६
जीवाभिगमसूत्रे
चतुर्षु त्रयः, हे भदन्त ! ग्रैवेयकदेवानां किं महती शरीरावगाहना ? भगवानाह - गौतम ! ग्रैवेयकदेवानामेकं भवधारणीयं न तूत्तरवैक्रियं शरीरम् शक्तौ सत्यामपि प्रयोजनाभावेन तदकरणात् तदपि च भवधारणीयं जघन्यतोऽङ्गुला संख्येय भागमात्रम् उत्कर्षतो द्वे रत्नी, एवमनुत्तरोपपातसूत्रमपि वक्तव्यम्, नवरमुत्क - र्षतः एका रत्नः वाच्या | 'गेवेज्जणुत्तराणं एगे भवधारणिज्जे सरीरे उत्तरवेउच्विया - नत्थि' ग्रैवेयकानुत्तराणामेकमेव भवधारणीयं शरीरम् उत्तरवैक्रियं तु नास्ति शक्त सत्यामपि प्रयोजनाभावेन तदकरणात् इति ।
अथ देवसंहननमाह - 'सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवाणं सरीरगा किं संघयणी पन्नत्ता ? गोयमा ! छण्हं संघयणाणं असंघयणी पन्नत्ता ? नेवहितीन रत्नि प्रमाण है । हे भदन्त ! ग्रैवेयक देवों के शरीरावगाहना कितनी बडी कही गई है ? तो इस प्रश्न के उत्तर में प्रभु कहते हैहे गौतम! ग्रैवेयक देवों के एक ही भवधारणीय शरीर कहा गया है उत्तरक्रियरूप शरीर नहीं कहा गया है' यद्यपि उत्तरवैक्रिय शरीररूप करने की इनमें शक्ति का सद्भाव है फिर भी प्रयोजन के अभाव से ये उसे करते नहीं है । यह भवभरणीय शरीर इनका जघन्य अवगाहना की अपेक्षा अङ्ग्गुल के असंख्यातवें भाग प्रमाण होता है और उत्कृष्ट से दो रत्न प्रमाण होता है इसी प्रकार से अनुत्तरोपपातिक देवों की भी अवगाहना के सम्बन्ध में कथन जानना चाहिये परन्तु यहां पर देवों के शरीर की अवगाहना उत्कृष्ट से एक रत्नि प्रमाण ही होती है 'सोहम्मीसाणेसु णं देवाणं सरीरगा किं संघयणी पण्णत्ता' हे भदन्त ! सौधर्म और ईशान के देवों के शरीर कौन से
ઉત્કૃષ્ટથી ભવધારણીયની અવગાહના ત્રણ રત્નિ હાથ પ્રમાણુની છે. હું ભગવન્ ! ત્રૈવેયક દેવોના શરીરની અવગાહના કેટલી મેાટી કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! ત્રૈવેયક દેવોને ભવધારણીય એક જ શરીર કહેવામાં આવેલ છે. તેમને ઉત્તરવૈક્રિય શરીર કહેવામાં આવેલ નથી. જો કે ઉત્તરવૈક્રિય શરીર ધારણ કરવાની તેએની શક્તિ છે. તે પણુ પ્રત્યેાજનના અભાવ હોવાથી તે તેને ધારણ કરતા નથી. આ તેમનુ' ભવ ધારણીય શરીર જઘન્ય અવગાહનાની અપેક્ષાથી આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણનુ હાય છે, અને ઉત્કૃષ્ટ અવગાહના બે રત્નિ પ્રમાણની હોય છે. એજ પ્રમાણે અનુત્તર પપાતિક દેવોની અવગાહનાના સંબંધમાં પણ કથન સમજી લેવું. પરંતુ અહીંયાં દેવોના શરીરની અવગાહના ઉત્કૃષ્ટથી એક રત્નિ પ્રમાखुनी होय छे. 'सोहम्मीसाणेसु णं देवाणं सरीरंगा किं संघयणी पण्णत्ता' ભગવન્ સૌધમ અને ઇશાન કલ્પાના દેવાના શરીર કયા સંહનન વાળા
જીવાભિગમસૂત્ર