Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०९८
जीवाभिगमसूत्रे
जघन्यो भवति, सर्व जघन्यश्चावधिस्तिर्यङ्गमनुष्येष्वेव नतु शेषेषु तदुक्तम्भाष्यकारेण 'उत्कृष्टोमनुष्येष्वेव नाऽन्येषु, मनुष्य- तिर्यग्योनिष्वेव जघन्यो ना - न्येषु, शेषाणां मध्यम एवे 'ति तत्कथं सर्वजघन्य उक्तः ? इति चेत् - अत्रोच्यते - सौ धर्मादि देवानां परभविकोऽपि उपपातकालेऽवधिः सम्भवति स एव कदाचित्सर्वजघन्योऽपि - उपपातानन्तरं तु तद्भवजः ततो न कश्चिद्दोषः । उक्तंच-
को जानते हैं और देखते हैं और अधिक से अधिक वे उनसे अधोलोक में यावत् इस रत्नप्रभा पृथिवी के अधस्तन चरमान्त तक जानते है और देखते है तिर्यग्लोक में वे उनसे यावत् असंख्यात द्वीपसमुद्रों को जानते है और देखते है । और ऊर्ध्वलोक में वे उनसे अपने २ विमानों के स्तूप ध्वजा आदि तक जानते है और देखते है । यहां ऐसी शंका हो सकती है - यहां देवों में जघन्य अवधिज्ञान तो होता नहीं है क्योंकि अंगुल के असंख्यातवें भाग मात्र से परिमित जो अवधिज्ञान होता है वही जघन्य अवधिज्ञान कहा गया है । ऐसा जघन्य अवधिज्ञान मनुष्य और तिर्यञ्चों में ही होता है शेष जीवों में नहीं होता है । अतः देवों में मध्यम अवधिज्ञान होता है फिर यहां पर देवों में जघन्य अवधिज्ञान कैसे कहा गया है ? सो इस शंका का उत्तर ऐसा है कि देवों में जो यहां जघन्य अवधिज्ञान का सद्भाव बतलाया गया है वह उन सौधर्मादिक देवों में उपपात काल में पारभविक अवधिज्ञान को लेकर बतलाया गया है तद्भवज अवधिज्ञान को અને દેખે છે. અને વધારેમાં વધારે તેમનાથી નીચેના લેાકમાં યાવત્ આ રત્નપ્રભા પૃથ્વીના નીચેના ચરમાન્ત સુધી તેએ જાણે છે. અને દેખે છે. તિલેાકમાં તેઓ તેમનાથી યાવત્ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને જાણે છે અને દેખે છે. અને ઉલેાકમાં તેઓ પોતપોતાના વિમાનાના સ્તૂપ-ધ્વજા વિગેરે પન્ત જાણે છે. અને દેખે છે. અહીંયાં એવી શ ́કા કરી શકાય છે કે અહી'યાં દેવોમાં જઘન્ય અવધિજ્ઞાન તે હોતુ' નથી. કેમકે આંગળના અસ ખ્યાત ભાગ માત્રથી પરિમિત જે અવધિજ્ઞાન થાય છે. તેનેજ જઘન્ય અવધિજ્ઞાન કહેવામાં આવેલ છે, એવુ જઘન્ય અવધિજ્ઞાન મનુષ્ય અને તિય ચામાં જ હોય છે. ખાકીના જીવોમાં હોતું નથી. તેથી દેવોમાં મધ્યમ અવધિ જ્ઞાન હોય છે. તેા પછી અહીં યાં દેવોમાં જઘન્ય અવધિ જ્ઞાન કેવી રીતે કહેવામાં આવેલ છે ? આ શકાને1 ઉત્તર એવો છે કે અહીયાં દેવોમાં જે જઘન્ય અવધિજ્ઞાનના સદૂભાવ કહેવામાં આવેલ છે, તે એ સૌધ વિગેરેમાં ઉપપાત કાળમાં પરભવ સંબંધી અધિજ્ઞાનને લઈને કહેવામાં આવેલ છે. તદ્દભવ અવધિજ્ઞાનને લઇને કહેલ નથી પ્રજ્ઞાપના સૂત્રમાં
જીવાભિગમસૂત્ર