Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे सन्ति ? भगवानाह-गौतम ! रत्नप्रभापृथिव्याः उपरितने चन्द्रादीनतिक्रम्य मेरोरुत्तरेणाऽष्टाविंशतिर्विमानावासशतसहस्राणि तथा-पञ्चावतंसका भवन्ति, पूर्वस्यामङ्कावतंसक १ दक्षिणस्यां स्फटिकावतंसकः२ अपरस्यां रजतावतंसकः-३ उत्तरस्यां जातरूपावतंसकः ४, मध्ये ईशानवतं सकः ५ सर्वाणीमानि विमानानि सर्वरत्नमयानि यावत्प्रतिरूपाणि, एतेषु ईशानका देवाः परिवसन्ति ते कुण्डलोद् योतितानना यावद् दिव्यवर्णगन्ध-स्पर्शः संस्थानेन दशदिशा उद्योतयन्तः स्वस्व सामानिक देवदेवीनां पौरपत्याधिपत्य भर्तृत्वादि कुर्वन्तो दिव्यभोगभोगान् ही जाननी चाहिये परन्तु यहां पर उस वक्तव्यता की अपेक्षा इतना ही अन्तर है कि रत्नप्रभा पृथिवी के रूचकोपलक्षित बहुसमरमणीय भूमिभाग के ऊपर ऊंचे चन्द्र सूर्य आदि को उल्लङ्घन करके मेरु की उत्तरदिशा में ईशानदेवों के २८ लाख विमानावास कहे गये हैं । तथा पांच विमानावतंसक कहे गये है। इनमें अङ्कावतंसक पूर्वदिशा में है स्फटिकावतंसक दक्षिणदिशा में हैं रजतावतंसक पश्चिमदिशा में है
और जातरूपावतंसक उत्तरदिशा में है तथा मध्य में ईशानावतंसक है ये सब विमान सर्वात्मना रत्नमय हैं यावत् प्रतिरूप हैं इनमें ईशानक देव रहते है इनका मुखमण्डल कुण्डलों की कान्ति से सदा उद्योतित रहता है यावत् ये दिव्य वर्ण, गन्ध स्पर्श और संस्थान से दश दिशाओं को उद्योतित करते हुए अपने २ सामानिक देव और देवियों का आधिपत्य भर्तृत्व करते हुए दिव्य भोगोपभोगों को भोगते रहते है। बाकी और सब कथन इनके सम्बन्ध का सौधर्म के प्रकरण जैसा સૌધર્મના કથન પ્રમાણે જ સમજવું. પરંતુ અહીં યાં એ કથન કરતાં એટલું જ અંતર છે. કે-રત્નપ્રભા પૃથ્વીના રૂચક થી ઉપલક્ષિત બહસમરમણીય ભૂમિભાગની ઉપર ઉંચે ચંદ્ર સૂર્ય વિગેરેને ઓળંગીને મેરૂની ઉત્તર દિશામાં ઈશાન દેના ૨૮ અઠયાવીસ લાખ વિમાનાવાસે કહેવામાં આવેલા છે. તથા પાંચ વિમાનાવાંસક કહેલા છે. તે પૈકી અંકાવતંસક પૂર્વ દિશામાં છે. સ્ફટિકાવતંસક દક્ષિણ દિશામાં રજતાવતંસક પશ્ચિમ દિશામાં જાત રૂપાવતંસક ઉત્તર દિશામાં તથા મધ્યમાં ઇશાનાવતુંસક છે. એ બધા વિમાને સર્વાત્મના રત્નમય છે, યાવત્રુતિરૂપ છે. તેમાં ઈશાન દેવ રહે છે. તેમનું મુખ મંડલ કુંડળની કાંતિથી સદા ઉદ્યોતિત રહે છે. યાવત્ અ દિવ્ય વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી દસે દિશાઓને ઉદ્યતિત કરતા થકા પિત પિતાના સામાનિક દેવો અને દેવિયોનું અધિપતિ પણું ભતૃત્વ કરતા થકા દિવ્ય એવા ભેગેપભેગોને ભેગવતા રહે છે. આ શિવાય બાકીનું તમામ કથન આના સંબંધનું
જીવાભિગમસૂત્ર