Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे ब्रह्मलोकवत्, नवरं चत्वारिंशद्विमानावाससहस्राणि वक्तव्यानि चत्वारोऽवतंसकाः पूर्ववत्-अवतंसकाश्चत्वारस्तथैव-अशोकावतंसकः सप्तपर्णावतंसकः चम्पकावतंसकः चूतावतंसकः, मध्ये शुक्रावतंसकः, चत्वारिंशद्विमानवाससहस्राणां तत्तद्विभागानामाधिपत्यं कुर्वन् स स्वयं विहरति । तिस्रः पर्षदः पूर्वनामकाः तत्र-समिताऽभ्यन्तरिकायाम् । 'अभितरियाए एगं देवसहस्सं मज्झिमियाए दो देवसाहस्सीओ पन्नत्ताओ, बाहिरियाए चत्तारि देवसाहस्सीओ' आभ्यन्तरिकायाम् एकं देवसहस्रम्, माध्यमिकायां द्वे देवसहस्र, बाह्यायां चत्वारि देवसहस्राणि प्रज्ञप्तानि । 'अभितरियाए परिसाए अद्धसोलससागरोवमाई पंच पलिओवमाई, मज्झिमियाए अद्ध सोलस सागरोवमाई चत्तारि पलिओवमाई, बाहिरियाए अद्धसोलस सागरोवमाई तिन्नि पलिओवमाइं अट्ठोसो चेव आभ्यन्तरिकायां पर्षदि अर्धषोडशसागरोपमपश्चपल्योपमानि, माध्यमिकायां अर्धषोडश सागरोपम चत्वारि पल्योपमानि, बाह्यायां पर्षदि अर्धषोडश सागरोपमानि त्रीणि पल्योपइत्यादि सब कथन ब्रह्मलोक की तरह जानना चाहिये यहां ४० हजार विमान हैं । चार अवतंसक हैं जिनके नाम अशोकावतंसक, सप्तपर्णावतंसक, चम्पकावतंसक और चूतावतंसक हैं बीच में शुक्रावतंसक हैं यहां पर भी पूर्वोक्त नाम वाली तीन परिषदाएं हैं । आभ्यन्तर परिषदा में १ हजार देव हैं मध्यपरिषदा में दो हजार देव हैं और बाह्यपरिषदा में ४ हजार देव है आभ्यन्तर परिषदा के देवों की स्थिति १५॥ सागरोपम की और पांच पल्योपम की है मध्य परिषदा के देवों की स्थिति सोलह सागरोपम की और ४ पल्योपम की हैं बाह्यपरिषदा के देवों की स्थिति १५॥ सागरोपम की और तीन पल्योपम की है अवशिष्ट कथन पूर्व के ही जैसा जानना चाहिये 'कहि णं भंते ! વિગેરે પ્રકારનું તમામ કથન બ્રહ્મલેકની જેમ સમજવું. આ કલ્પમાં ૪૦ ચાળીસ હજાર વિમાને છે. ચાર અવતંસકે છે. જેના નામે અશેકાવતંસક, સપ્તપર્ણવતંસક, ચમ્પકાવવંસક, અને આદ્માવતંસક એ પ્રમાણે છે. વચમાં શુક્રાવતંસક છે. અહીંયાં પણ પહેલા કહેવામાં આવેલ નામ વાળી ત્રણ પરિષદાઓ છે. આભ્યન્તર પરિષદામાં ૧ એક હજાર દેવ છે. મધ્યમ પરિષદામાં ર બે હજાર દેવો રહે છે. બાહ્ય પરિષદામાં ૪ ચાર હજાર દે છે. આભ્યન્તર પરિષદાના દેવેની સ્થિતિ નપા સાડા પંદર સાગરોપમની અને ૫ પાંચ પાપમની છે. મધ્યમાં પરિષદાના દેવાની સ્થિતિ ૧૬ સેળ સાગરોપમ અને ૪ ચાર પલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમ અને ત્રણ પોપમની છે. આ શિવાયનું બાકીનું કથન પહેલાના કથન પ્રમાણે
જીવાભિગમસૂત્ર