Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०१४
जीवाभिगमसूत्रे विराजितवक्षसः संगतकुण्डलमृष्टगण्डलकर्णपीठधारिणः विचित्रहस्ताभरणाः विचित्रमालमुकुटिनः कल्याणकप्रवरमाल्यानुलेपनाः देदीप्यमानशरीराः प्रलंबवनमुकुटों में विडिम का चिह्न प्रकट होता है । इन सब देवों के आनत मुख-वर कुण्डलोद्योतित होते है श्रेष्ठ कुण्डलों में चमकते रहते हैं मस्तक इनके मुकुटों की दीप्ति से उद्दीपित रहते हैं । इनका वर्ण पद्मपत्र के जैसा गोरा गोरा होता है ये कल्याण पात्र होते हैं अर्थात् परम प्रशस्त होते हैं इनका वर्ण गन्ध और स्पर्श शुभ होता है इनकी विक्रिया भी शुभ होती है विविध प्रकार के वस्त्रों और मालाओं को धारण करने वाले होते है परिवार विमान आदि बडी ऋद्धियों के ये अधिपति होते हैं महती शरीर आभरण आदि की प्रभा वाले होते हैं महा यशस्वी होते हैं महाबलिष्ठ होते हैं महाप्रभावशाली होते है महासुखी होते हैं इनका वक्षस्थल पहिरे हुए हारों की चमक से सदा चमचमाता रहता है पहिरे हुए कुण्डलों से इनकी कपोलपालीघर्षित होती रहती है विचित्र प्रकार के हस्त के आभरणों से इनके दोनों हाथ अलंकृत होते रहते हैं । इनके मुकुटों में विचित्र - नाना प्रकार की मालाएं सज्जित रहती हैं ये देव स्वयं सुन्दर से सुन्दर आनन्द दायक मालाए पहिरे रहते हैं और शरीर पर इनके सर्वोत्तम खुशबूदार उपटन लगा रहता है । इनका शरीर सदा चमकता रहता है । लम्बी દેવાના મુગુટામાં વિડિમનું ચિહ્ન પ્રગટ થાય છે. આ બધા દેવાના મુખ–શ્રેષ્ઠ કુંડળેથી પ્રકાશિત હાય છે. શ્રેષ્ડ કુંડળાથી સદા ચમકતા રહે છે. તેમના મસ્તકે આ મુગુટેની દીપ્તિથી દીપિત રહે છે. તેના વ પદ્મપત્રના જેવા ગૌર હાય છે. એ કલ્યાણના પાત્ર હાય છે. અર્થાત્ પરમ પ્રશસ્ત હેાય છે. તેને વ, ગંધ અને સ્પર્શી શુભ હોય છે. તેની વિક્રિયા પણ શુભ હાય છે. વિવિધ પ્રકારના વસ્ત્રો અને માળાએને ધારણ કરવાવાળા હોય છે. પરિવાર વિમાન વિગેરે માટિ ઋદ્ધિયાના તેએ અધિપતિ હાય છે. શરીર આભરણુ વિગેરે પ્રકારની મેાટી પ્રભાવાળા હોય છે, મહાયશસ્વી હાય છે. મહાન્ ખળવાળા હેાય છે. મહાન્ પ્રભાવશાલી હાય છે. મહાસુખી હોય છે, તેમનુ વક્ષસ્થળ પહેરેલા હારાની ચમકથી સદા ચમચમાટ વાળુ રહે છે. પહેરેલા કુંડળાથી તેઓની કપાલ પાલી ઘસાતી રહે છે. વિચિત્ર પ્રકારના હાથના આભૂષણાથી તેમના બન્ને હાથેા સુશાભિત થતા રહે છે. તેમના મુકુટોની વિચિત્ર–અનેક પ્રકારની માલાએ સજ્જીત રહે છે, એ દેવે પોતે સુ ંદરથી પણ સુંદર અને આનંદ દાયક માળા પહેરેલા રહે છે. અને તેમના શરીરેાની
જીવાભિગમસૂત્ર
--