Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.१०६ जम्बूद्वीपादयः नाम्ना निर्दिश्यन्ते ९११ किमाकारकं जलम् ? भगवानाह-गौतम ! किं ब्रूमः स यथानामकः पत्रासव इति वा, त्वचासव इति वा-खजूरसार इति वा-सुपक्व क्षोदरसः इति वामेरक:-कापिशायनम् चन्द्रप्रभा-मनःशिलावरसीधुः वरवारुणी अष्टवारं पेषणेन परिनिष्ठितम्-जम्बूफलमिश्रिता-वरप्रसन्ना - उत्कृष्टमदप्राप्ता ईषदोष्ठावलंबिनी-ईषत्ताम्राऽक्षिकरिणी ईषदुत्सेककरिणी-मांसला-पेशला-यावदुत्तमवर्णरस गन्धैः स्पर्शेण च युक्ता वर्णनातीतं सर्वातिशायि यथा भवेत्तथेति तर्कय, एवमुक्ते भगवति गौतम आह-सम्भाव्यते । भगवानाह-नो नो गौतम ! 'वारुणोदए जैसा पत्रासव होता है, चोयासव होता है, खजूरासव होता है, सुपिष्ट क्षोदरस होता है, मेरक-एक जाति की शराब-होता है आठ बार पीसने से तैयार की गई जैसी शराब-होती है, जाबुन के रस से मिश्रित जैसी शराब होती है, उत्कृष्ट मद को-नशा को-देने वाली जैसी शराब होती है ओष्ठों को लगाते ही आनन्द देने वाली जैसी शराब, होती है, जिस के पीने पर दोनों आखेि कुछ कुछ लाल हो जाती हैं ऐसी शराब होती है थोडा २ नशा करने वाली जैसी शराब होती है आस्वाद करने के जैसी शराब होती है पुष्ट करने वाली जैसी शराब होती है यावत् वर्ण, रस, गन्ध और स्पर्श द्वारा जो शराब वर्णनातीत होती-एवं इसी कारण जो सर्वातिशायी होती है उसी तरह से है अर्थात् जैसा इन पूर्वोक्त आसवों का एवं शराब का स्वाद होता है वैसे ही स्वाद से युक्त वरुणोद समुद्र का जल है परन्तु ऐसा करणी आसला, मांसला पेसला वण्णेणं उववेता जाव णो इणट्रे समद्रे' हे ગૌતમ! વરૂણદ સમુદ્રનું જલ પત્રાસવ જેવું હોય છે, ચયાસવ જેવું હોય છે, ખજુરાસવ જેવું હોય છે. સુપિષ્ટ દરસ–સારી રીતે પીસેલ શેરડીનો રસ જે હોય છે. મેરક–એક જાતનો દારૂ જેવો હોય છે. આઠ વાર પીસીને તૈયાર કરવામાં આવેલ શરાબ-દારૂ જેવો હોય છે. જાંબૂનો રસ મેળવેલ શરાબ-જે હોય છે. ઉત્તમ-મદ નશાને ઉત્પન્ન કરવાવાળો શરાબ જે હોય છે. હોઠ પર લગાવતાંજ આનંદ આપવાવાળો શરાબ જેવો હોય છે. જેને પીવાથી અને આંખે કંઈક કંઈક લાલ બની જાય છે. એ શરાબ હોય છે. ઘેડે થેડો નાશ કરનાર શરાબ જેવો હોય છે. આસ્વાદ લેવા યોગ્ય જેવો શરાબ હોય છે. પુષ્ટ કરવાવાળા જેવો શરાબ હોય છે. યાવત વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ દ્વારા જે શરાબ વર્ણનાતીત હોય છે. અને એ જ કારણથી જે સર્વથી ઉત્તમ હોય છે. એવી રીતનું એ વરૂણેદ સમુદ્રનું જલ હોય છે. અર્થાત–પૂર્વોક્ત આસ્વાદે અને શરાબને જેવો સ્વાદ હોય છે, એવા જ
જીવાભિગમસૂત્ર