Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.१०५ अरुणदिद्वीपसमुद्रनिरूपणम् ८९१ प्रत्यवताराः। अपान्तराले च-भुजगवरः कुशवरः क्रौंचवरः। तथा यानि हाराऽर्धहारादीनि-आभरणनामकानि, आजिनादीनि वस्तुनामानि, गन्धनामानि, कोष्ठादीनि, उत्पलनामानि-जलरुह-चन्द्रोद्योतनामानि वृक्षनामानि तिलकादीनि, च यानि पृथिव्याः-'पुढवी सकरा वालुया, उउवलेसिला य लोणसे' इत्यादि षट्त्रिंशद्भेदभिन्नायाः नवनिधीनां चतुर्दशरत्नानां चक्रवत्ति संबन्धिनां वर्षधरपर्वतानां क्षुल्ल हिमवदादीनां, पद्ममहापद्महूदानां, गंगादि महानदीनामन्तरनदीनां च विजयादि-कच्छादि द्वात्रिंशद्वक्षस्कारपर्वतानां माल्यवदादि कल्पानां सौधर्मादीनां द्वादशानाम्, शक्रेन्द्रदशकानां देवकुरुत्तरकुरूणां मन्दरस्य मेरोः, उन नामों वाले द्वीप और समुद्र हैं ये सब त्रिप्रत्यवतार वाले हैं । अपान्तराल में भुजगवर कुशवर और क्रौञ्चवर ये हैं। तथा-जितने भी हार-अर्धहार आदि शुभ नाम वाले आभरणों के नाम हैं, अजिन आदि जितने भी वस्तु नाम है, कोष्ठ आदि जितने भी गन्ध द्रव्यों के नाम हैं, जलरुह, चन्द्रोद्योत आदि जितने भी कमल नाम है तिलक आदि जितने भी वृक्षनाम हैं, पृथिवी शर्करा, वालुका, उप्पल, शिला, लोणूस आदि जितने भी ३६ पृथिवी के नाम हैं, नौ निधियों के एवं चौदह रत्नों के क्षुल्लहिमवदादिक वर्षधर पर्वतों के पद्म महापद्म आदि हृदों के, गंगा सिन्धु आदि महानदियों के अन्तर नदियों के ३२ कच्छादिक विजयों के, माल्यवान् आदि वक्षस्कार पर्वतोंके, सौधर्म आदि १२ कुलों के शक आदि दश इन्द्रो के देव कुरु और उत्तरकुरु के सुमेरु पर्वत के शकादि सम्बन्धी आवासपर्वतों के मेरु प्रत्यासन અને સમુદ્રો આવેલા છે. આ બધા દ્વીપ અને સમુદ્ર ત્રિપ્રત્યતાર વાળા છે. તેને અપાન્તરાલમાં ભુજગવર કુશવર અને કૌંચવર છે. તથા જે કઈ હાર અર્થહાર વિગેરે શુભ નામ વાળા આભૂષણોના નામે છે. અજીન વિગેરે જે કઈ વસ્તુના નામે છે. કેષ્ટ વિગેરે જેટલા ગંધ દ્રવ્યોના નામ છે. જલરૂહ, ચંદ્રોદ્યોત વિગેરે પ્રકારના જેટલા કમળાના નામે છે, તિલક વિગેરે જેટલા
नानाभा छे. पृथिवी, ४२१, वायु, ७५, शिसl, aijस, विगैरे પ્રકારથી ૩૬ છત્રીસ પૃથ્વીના નામે છે. તથા નવ નિધિના અને ચૌદ રત્નના ક્ષુલ્લહિમવંત વિગેરે વિષધર પર્વતના પવ, મહાપા, વિગેરે હુના ગંગા સિંધુ વિગેરે મહા નદીના તથા તેની અંતર નદિના ૩૨ બત્રીસ પ્રકારના કચ્છ વિગેરે વિના માલ્યવાનું વિગેરે વક્ષસ્કાર પર્વતના, સૌધર્મ વિગેરે ૧૨ કુળના શક વિગેરે ૧૦ ઈન્દ્રોના દેવકુરૂ અને ઉત્તરકુરૂના, સુમેરૂપર્વતના શક વિગેરે સંબંધી આવાસ પર્વતના, મેરૂ પ્રત્યાસન્ન ભવનપતિ વિગેરેના
જીવાભિગમસૂત્ર