Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८९८
जीवाभिगमसूत्रे जिनवरमहावरौ, आजिनवरावभासे द्वीपे आजिनवरावभासभद्राऽऽजिनवरावभासमहाभद्रौ समुद्रे-आजिनवरावभासवराऽऽजिनवरावभासमहावरौ । एवं सर्वत्रापि त्रिः प्रत्यवतारो देवानां नामानि च भावनीयानि, यावत-सूर्य-१ सूर्यवरः २ सूर्यवरावभासः ३ द्वीपः समुद्रश्च-"सूरवरो भासोए समुद्दे" सूर्यद्वीपे-सूर्यभद्रसूर्यमहाभद्रौ देवी, सूर्यसमुद्रे-सूर्यवर सूर्य महावरौ, सूर्यवरे द्वीपे सूर्यवरभद्र सूर्यये दो देव रहते हैं आजिनवरसमुद्र में आजिनवरवर और आजिनवरमहावर ये दो देव रहते हैं आजिनवरावभासद्वीप में आजिनवरावभासभद्र और आजिनवरावभासमहाभद्र ये दो देव रहते हैं आजिनवरावभाससमुद्र में आजिनवरावभासवर और आजिनवरावभासमहावर ये दो देव रहते हैं इस तरह से सर्वत्र त्रि प्रत्यवतार और देवों के नाम उद्भावित कर लेना चाहिये द्वीपों के नामके साथ भद्र और महाभद्र शब्द लगाने से एवं समुद्र के नामों के साथ वर शब्द लगाने से उन उन द्वीपों और समुद्रों के देवों के नाम बन जाते हैं यावत् सूर्य जो द्वीप है और सूर्य जो समुद्र है, सूर्यवर जो द्वीप है
और सूर्यवर जो समुद्र है, सूर्यवरावभास जो द्वीप है सूर्यवरावभास जो समुद्र है, इनमें क्रमशः सूर्यद्वीप में सूर्यभद्र और सूर्यमहाभद्र ये दो देव रहते हैं, सूर्यसमुद्र में सूर्यवर और सूर्यमहावर ये दो देव रहते है सूर्यवरद्वीप में सूर्यवरभद्र और सूर्यवरमहाभद्र ये दो देव रहते है, આજનવર મહાભદ્ર એ નામ વાળા બે દે રહે છે. આજનવર સમુદ્રમાં અજનવર અને આજીનમહાવર એ નામ વાળા બે દેવનિવાસ કરે છે. આજીનવરાવભાસ દ્વીપમાં આજનવરાભાસ ભદ્ર અને અનવરાભાસ મહાભદ્ર એ નામના બે દેવ નિવાસ કરે છે. આજીનવરાભાસ સમુદ્રમાં અજીનવરાવભાવર અને અજીનવરાભાસ મહાવર એ નામના બે દે રહે છે. આ રીતે બધે ઠેકાણે ત્રિપ્રત્યવહાર અને દેવેના નામે સમજી લેવા જોઈએ દ્વીપના નામોની સાથે ભદ્ર અને મહાભદ્ર એ શબ્દ જોડવાથી અને સમુદ્રોના નામની સાથે વર અને મહાવર શખલગાવવાથી એ દ્વીપ અને સમુદ્રના નામે દેના નામો બની જાય છે. યાવત્ સૂર્ય નામને જે દ્વીપ છે. અને સૂર્ય નામને જે સમુદ્ર છે. તથા સૂર્યવર નામને જે દ્વીપ છે અને સૂર્યવર નામનો સમુદ્ર છે. સૂર્યવરાવભાસ નામને જે દ્વીપ છે અને સૂર્ય વરાભાસ એ નામને જે સમુદ્ર છે. તેમાં કમપૂર્વક સૂર્યદ્વીપમાં સૂર્ય ભદ્ર અને સૂર્ય મહાભદ્ર આ નામ વાળા બે દેવે નિવાસ કરે છે. સૂર્ય સમુદ્રમાં સૂર્યવર અને સૂર્યમહાવર એ નામ વાળા બે દે રહે છે. સૂર્યવર દ્વીપમાં સૂર્યવર ભદ્ર અને સૂર્યવરમહાભદ્ર
જીવાભિગમસૂત્ર