Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.८९ जम्बूद्वीपगतयोश्चन्द्रयोश्चन्द्रद्वीपनि० ६०९ धानी प्रसिद्धा साचाऽऽयामविष्कम्भाभ्यां द्वादशयोजनसहस्राणि सप्तत्रिंशद्योजनसहस्राणि नव चाऽष्टचत्वारिंशतं योजनशतानि किश्चिद्विशेषाधिकानि परिक्षेपेण प्रज्ञप्ता या च प्राकारेणैकेन सर्वत्र चतुर्दिक्षु परिवेष्टिता । प्राकारश्च सप्तत्रिंशद्योजनानि अर्धयोजनं च उच्चैरूर्ध्वम् मूलेऽर्धत्रयोदशयोजनानि विष्कम्भेण मध्ये क्रोशाधिक षड्योजनानि विष्कम्भेण मूले विस्तीर्णो मध्ये संक्षिप्त उपरि तनुको बहिवृत्तोऽन्तश्चतुस्रोऽत एव गोपुच्छ संस्थानसंस्थित इव सर्वकनकमयोऽच्छो यावत्प्रतिरूपः । स हि प्राकार-कपिशीर्षकेण नानावणैः कृष्णै विच्छुक्लैरुपशोभितः कपिशीर्षकश्च-क्रोशमायामेन पञ्चधनुः शतानि विष्कम्भेण, देशोनमर्धक्रोशमुच्चैहजार योजन से परे दो चन्द्र देवों की पृथक २ दो चन्द्रा नाम की राजधानियां हैं । इनकी लंबाई चौडाई १२ हजार योजन की हैं तथा इनका परिक्षेप ३७९४ योजन से कुछ अधिक है प्रत्येक राजधानी चारों ओर से एक विशाल कोट से घिरी हुई है कोट की ऊंचाई ३७ योजन की है मूल में १२॥ योजन की चौडाई है मध्य में इसकी चौडाई ६॥ योजन की है इस प्रकार से यह कोट मूल में विस्तीर्ण मध्य में संक्षिप्त और ऊपर में पतला हो गया है अतः इसका आकार गोपुच्छ के जैसा हो गया है बाहिर में यह वृत्त गोल है-और भीतर में यह चतुरस्र है सर्वरूप से यह कनकमय है एवं आकाश और स्फटिक मणि के जैसा यह विलकुल स्वच्छ है यावत् प्रतिरूप है यह कोट कपिशीर्षक-कंगुरों-से एवं नाना वर्ण के कृष्ण यावत् शुक्ल वर्ण के-मणियों से सुशोभित है कपिशीर्षक कंगुरा की लम्बाई एक
જન પર બે ચંદ્ર દેવોની અલગ અલગ બે ચન્દ્રા નામની રાજધાની છે. તેની લંબાઈ પહોળાઈ ૧૨ બાર હજાર જનની છે. તથા તેનો પરિક્ષેપ ૩૭૯૪ સાડત્રીસસે ચોરાણુ યેજનથી કંઈક વધારે છે. એ દરેક રાજધાની ચારે બાજુથી એક વિશાળ કેટથી ઘેરાયેલ છે. કેટની ઉંચાઈ ૩૭ સાડત્રીસ
જનની છે. મૂળમાં ૧રા સાડા બાર એજનની તેની પહોળાઈ છે, મધ્યમાં તેની પહોળાઈ ૬ સવા છ જનની છે. એ રીતે આ કોટ મૂળમાં વિસ્તાર વાળે મધ્યમાં સંકોચવાળો અને ઉપરના ભાગમાં પાતળે છે. તેથી તેને આકાર ગાયના પુંછડાના જેવો જણાય છે. બહારના ભાગમાં તે વૃત્ત–ગોળ છે. અને અંદરના ભાગમાં તે ચખૂણિયો છે. તે સર્વ પ્રકારે કનકમય છે. તેમજ આકાશ અને સ્ફટિક મણિના જે તે બિલકુલ સ્વચ્છ છે. યાવત્ પ્રતિરૂપ છે. આ કોટ કાંગરાઓથી તથા અનેક વર્ણના કૃષ્ણ યાવતું સફેદરણના મણિયેથી સુશોભિત છે. એ કાંગરાઓની લંબાઈ એક ગાઉની છે અને તેની પહોળાઈ जी० ७७
જીવાભિગમસૂત્ર