Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.९८ मनुष्यक्षेत्रनिरूपणम्
७६१ त्तरपर्वताद् बहिश्चन्द्रसूर्याणां पंक्ल्याऽवस्थानमाह-'सूरंतरिया चंदा-चंदंतरिया य दिणयरा दित्ता । चित्तंतर लेस्सागा सुहलेस्सा मंदलेस्सा य॥' नृलोकाद् पहिः पंक्त्याऽवस्थिताः सूर्यान्तरिताश्चन्द्राः च पुनश्चन्द्ररन्तरिताः दिनकराः सूर्या: दीप्ताः प्रकाशन्ते स्म तेजःपुंजैस्ते चित्रान्तरलेश्याकाः शीतोष्णरश्मिकत्वात् । तत्र सुखलेश्यावन्तश्चन्द्राः दुःखलेश्यावन्तः सूर्याः ग्रीष्मर्तु हित्वा सूर्याः शिशिरतु इनका यह अन्तर कहा गया जानना चाहिये वलयाकार श्रेणी की अपेक्षा से नहीं।
'सूरं तरिया चंदा चंदं तरिया य दिणयरा दित्ता,
चित्तंतर लेसागा सुहलेसा मंदलेस्सा य ॥२९॥ नृलोक से बाहर पङ्क्ति रूप में अवस्थित सूर्यान्तरित चन्द्र और चन्द्रों से अन्तरित सूर्य अपने २ तेजः पुंज से प्रकाशित होते हैं इस का अन्तर और प्रकाश रूप लेश्या विचित्र प्रकार की है अन्तर विचित्र इनका इसलिये है कि चन्द्र सूर्यान्तरित हैं और सूर्य चन्द्रमाओं से अन्तरित हैं लेश्या विचित्र इस कारण से है कि चन्द्रमा शीतल किरण वाला है और सूर्य उष्णरश्मि वाला है ग्रीष्मऋतु में जिस प्रकार सूर्य मनुष्यलोक में अत्यन्त उष्णलेश्या वाला हो जाता है और शिशिर काल में चन्द्र जिस प्रकार अतिशीत लेश्या वाला हो जाता है ऐसे ये यहां नहीं होते हैं किन्तु एक से स्वभाव के रहते हैंપ્રગટ કરવામાં આવેલ છે. આ રીતે આ અંતર તેમનું એક લાખ જનનું થઈ જાય છે. સૂચી શ્રેણીની અપેક્ષાથી તેનું આ અંતર કહેવામાં આવ્યું છે. તેમ સમજી લેવું. વલયાકાર શ્રેણીની અપેક્ષાથી નહીં
सूरतरिया चंदा चंदंतरिया य दिणयरा दित्ता । चित्तंतर लेसागा सुहलेस्सा मंदलेसा य ॥ २९ ॥
મનુષ્યલેકની બહાર પંક્તી રૂપે અવસ્થિત સૂર્યથી અંતરિત ચંદ્ર અને ચંદ્રોથી અંતરિત સૂય પિતપના તેજઃ પુંજથી પ્રકાશિત થાય છે. તેનું અંતર અને પ્રકાશ રૂપ લેશ્યા વિચિત્ર પ્રકારની હોય છે. એનું અંતર વિચિત્ર એ માટે છે કે-ચંદ્ર સૂર્યારિત છે, અને સૂર્ય ચંદ્રમાએથી અંતરિત છે. લેશ્યા વિચિત્ર એ કારણે છે કે–ચંદ્રમા શીત રશ્મિ કિરણ વાળો છે. અને સૂર્ય ઉષ્ણરશ્મિ કિરણે વાળો છે. ગ્રીષ્મઋતુમાં જે પ્રમાણે સૂર્ય મનુષ્યલેકમાં અત્યંત ઉષ્ણ લેશ્યાવાળો થઈ જાય છે, અને શિશિર ઋતુમાં ચંદ્ર જે પ્રમાણે અત્યંત શીતલ લેશ્યાવાળો હોય છે, એવા એ અહીં દેતા નથી પરંતુ એક સરખા સ્વભાવવાળા રહે છે. અર્થાત્ ગ્રીષ્મઋતુને છોડીને સૂર્ય અને શિશિર जी० ९६
જીવાભિગમસૂત્રા