Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७५
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.९९ मानुषोत्तरपर्वतनिरूपणम् __ ७७५ कर्तुं न शक्यते, स च सूचिकदारकस्तरुणो बलवान् इत्यादि पूर्वोक्त विशेषणविशिष्टो यावनिपुणशिल्योपगतः एकां महतीं पटशाटिकां गृहीत्वा त्वरितं हस्तमात्रमपसारयन् यावताकालेनोपरितन तन्तुगतमुपरितनं पक्ष्म छिनत्ति ततोऽपि मनाक सूक्ष्मतरो जघन्ययुक्ता संख्यातक समयानां समुदाय एकावलिका, आवशीर्षप्रहेलिका 'जावं च सीसपहेलियंगेति वा सीसपहेलियाति वा पलिओवमेति वा सागरोवमेति वा उस्सप्पिणीति वा ओस्सप्पिणीति वा तावं च णं अस्सि लोगे वुच्चति' यावत् शीर्ष प्रहेलिकांग, शीर्ष प्रहेलिका, पल्योपम, सागरोपम' उत्सर्पिणी, अवसर्पिणी, ये सब हैं वहां तक मनुष्यलोक है काल का जो सबसे सूक्ष्म अंश है कि जिस का पुनर्विभाग नहीं हो सकता है उसका नाम समय है इसका पहिले खुलाशा तरुण बलवान् आदि विशेषण विशिष्ट दर्जी के लडके द्वारा एक बडी शाटिका को लेकर बहुत ही शीघ्र फाडने रूप कार्य से किया गया है अर्थात् जैसे कोई तरुण बलवान आदि विशेषणों वाला दर्जी का लडका एक बडी भारी शाटिका को जब फाडता है तो बहुत ही जल्दी से फाड देता है देखने वालों को यही प्रतीत होता है कि इसने इस शाटिका को बहुत ही शीघ्र से फाड दिया है परन्तु वह शाटिका अनेक समयों में फटी है एक समय में नहीं क्योकि पहिले उसका ऊपर का तन्तु फटा है फिर द्वितीय तन्तु फटा है इत्यादि क्रम से उस शाटिका के फटने में अनेक समय लग चुके हैं-परन्तु
पहेलियंगेति वा सीसपहेलियाति वा पलिओवमेति वा सागरोवमेति वा, उवसप्पिणीति वा ओसप्पिणीति वा तावं च णं अस्सि लोगे वुच्चति' शीर्ष प्रति કાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી અવસર્પિણી, એ બધા છે, ત્યાં સુધી મનુષ્યલોક છે. કાલનો જે સૌથી સૂક્ષમ અંશ છે, કે જેને ફરિથી વિભાગ થઈ શકતું નથી. તેનું નામ સમય છે, આનું પહેલું ઉદાહરણ તરૂણ બળવાન વિગેરે વિશેષણોથી યુક્ત દરજીના છોકરા દ્વારા એક મોટી સાડી લઈને એકદમ જલિ ફાડવા રૂપ કાર્ય છે. અર્થાત્ જેમ કઈ તરૂણ બળવાન વિગેરે વિશેષણોવાણ દઈને છોકરો એક ઘણી મોટી સાડીને જ્યારે ફડે છે, તે તે ઘણેજ જદિ તે ફાડી નાખે છે, જેવા વાળાને એમજ જણાય છે કેઆણે આ સાડીને ઘણીજ જહિદ ફાડી નાખી છે. પરંતુ એ સાડી ખરી રીતે તો અનેક સમયમાં ફાડી છે. તે એક સમયમાં ફાટેલ નથી. પહેલાં તેને ઉપરને તાંતણે ફાટેલ છે, તે પછી બીજે તાંતણે ફાટેલ છે, વિગેરે ક્રમથી એ સાડીને ફાડવામાં અનેક સમય લાગી ચૂકેલ છે. પરંતુ જેનારને એક સમય જેવું જ
જીવાભિગમસૂત્ર