Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७८
जीवाभिगमसूत्रे 'दिवसाइ वा अहोरत्ताइ वा पक्खाइ वा मासाइ वा उ ऊइ वा' दिवस इति वा ऽहोरात्रः इति वा पक्ष इति वा मास इति वा ऋतुरिति वा, द्वौ मासौ ऋतुराख्यातः ऋतवः षट् प्रकीर्तिताः । 'आपाढाद्या ऋतवः' इति वचनात्, आषाढ श्रावणौ प्रावृइ भाद्रपदाश्वयुजौ वर्षारात्रस्ततः परम् । कार्तिको मार्गशीर्षश्च शरदित्यभिधीयते । हेमन्तः पौषमाधौ स्यात् वसन्तश्चैत्र फाल्गुनौ । ग्रीष्मर्तुज्येष्ठवैशाखौ ऋतूनां गणनाक्रमात् ।। वसन्ताद्याऋतवः-वसन्त १ ग्रीष्म २ प्रावृट् ३ शरद् ४ हेमन्त ५ शिशिरान्ताः ६ गौतम ! अप्रमाणिकं तज् जिनाऽप्रतिपादितत्वात् । 'अयणाइ वा-संवच्छराइ वा-जुगाइ वा-वाससयाइ वा' अयनम्-त्रय ऋतवः द्वे नाणीहिं' इस कथन के अनुसार ३ हजार ७ सौ तिहत्तर होता है तीस मुहूर्त का एक अहोरात्र होता है पन्द्रह अहोरात्र का एक पक्ष होता है दो पक्ष का एक महीना होता है दो महीने की एक ऋतु होती है ये ऋतुएं छह होती हैं-इनमें आषाढ और श्रावण ये प्रावृr ऋतु में गर्भित है भाद्रपद और आश्विन ये वर्षांरात्र में गर्भित है कार्तिक एवं मार्गशीर्ष ये दो शरद् ऋतु में गर्भित हैं। पौष और माघ ये दो हेमंतऋतु में गर्भित हैं चैत्र फाल्गुन ये वसन्त ऋतु में गर्भित हैं । ज्येष्ठ और वैसाख ये ग्रीष्मऋतु में गर्भित हैं प्रावृत वर्षारात्र, शरद् हेमन्त, वसन्त और ग्रीष्म ये छह ऋतुएँ हैं। तीन ऋतुओं का एक अयन होता है दो अयनों का एक संवत्सर होता है। पांच संवत्सरों का एक युग होता है २० युगों का एक वर्ष शत होता
આ કથન પ્રમાણે ૩ ત્રણ હજાર ૭ સાતસે ૭૩ તેતર થાય છે. ત્રીસ મુહૂર્તની એક અહોરાત થાય છે. પંદર દિવસ રાતને એક પક્ષ થાય છે. બે પખવાડિયાને એક માસ થાય છે. બે મહિનાની એક ઋતુ થાય છે. એ
તુઓ છ હોય છે. તેમાં અષાઢ અને શ્રાવણ એ પ્રાવૃટ ઋતુની અંતર્ગત આવે છે. ભાદર અને આસે એ બે માસ વર્ષાઋતુની અંતર્ગત આવે છે. કાર્તિક અને માગશર એ બે માસ શરઋતુની અંતર્ગત આવે છે. પિષ અને માઘ એ બે માસ હેમંતઋતુની અંતગર્ત આવે છે. ચૈત્ર અને ફાગણ એ બે માસ વસંતઋતુની અંતર્ગત આવે છે. જેઠ અને વૈશાખ એ બે માસ ગ્રીમ ઋતુની અંતગર્ત આવે છે. પ્રાવૃટ, વર્ષા-રાત્ર, શર, હેમંત, વસંત અને ગ્રીમ એ છ ઋતુઓ છે. ત્રણ ત્રાતુઓનું એક અયન થાય છે, બે અયનનું એક સંવત્સર થાય છે. પાંચ સંવત્સરને એક યુગ થાય છે. વીસ યુગોનું
જીવાભિગમસૂત્ર