Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.९९ मानुषोत्तरपर्वतनिरूपणम् मयुतम् चूलिका शीर्षप्रहेलिका यावत् शीर्षप्रहेलिकाङ्गमिति वा एकस्मात् स्वपूर्वसमयबोधकात् परो यः सः चतुरशीत्याशतसहविशिष्टः। एतावानेवगणितशास्त्रस्य विषयः, अतः परम्-औपमिकं कालपरिमाणमाह-'पलिओवमेइ वा' पल्योपममिति वा-(एतस्य परिमाणं संग्रहिणी टीकादितो ज्ञेयम्, अप्रक्रान्तत्वान्नेह विस्तार्यते ) 'सागरोवमेइ वा' सागरोपममिति वा-पल्योपमानां दशकोटिहोता है ८४ लाख पदों का एक नलिनाङ्ग होता है ८४ लाख नलिनाङ्गों का एक नलिन होता है ८४ लाख नलिनों का एक अर्थनिकुराग होता है ८४ लाख अर्थनिकुराङ्गों का एक अर्थनिकुर होता है ८४ लाख अर्थनिकुरों का एक अयुताङ्ग होता है ८४ लाख अयुताङ्गों का एक अयुत होता है ८४ लाख आयुतों का एक प्रयुताङ्ग होता है चौरासी लाख प्रयुताङ्गों का एक प्रयुत होता है ८४ लाख प्रयुतों का एक नयुताङ्ग होता है ८४ लाख नयुताङ्गों का एक नयुत होता है ८४ लाख नयुतों का एक चूलिकाङ्ग होता है ८४ लाख चूलिकाङ्गों की एक चूलिका होती है ८४ लाख चूलिकाओं की एक शीर्ष प्रहेलिकाङ्ग होती है ८४ लाख शीर्षप्रहेलिकाङ्गों की एक शीर्षप्रहेलिका होती है, इतना ही यह गणित का विषय है इस के बाद उपमाद्वारा काल का परिमाण प्रकट किया जाता है पल्योपम का स्वरूप संग्रहणी की टीका आदि से ही जाना जा सकता है अप्रक्रान्त होने से वह यहां नही પગેનું એક પ થાય છે. ચોર્યાસી લાખ પડ્યોનું એક નલિનાંગ થાય છે. ચોર્યાસી લાખ નલિનાંગનું એક નલિન થાય છે. ચોર્યાસી લાખ નલિનનું એક અર્થ નિકુરાંગ થાય છે. ચોર્યાસી લાખ અર્થ નિકુરાંગનું એક અર્થ નિકુર થાય છે. ચોર્યાસી લાખ અર્થ નિકુરેનું એક અયુતાંગ થાય છે. ચોર્યાસી લાખ અયુતાંગનું એક અયુત થાય છે. ચોર્યાસી લાખ અયુતનું એક પ્રયુતાંગ થાય છે. ચોર્યાસી લાખ પ્રયુતાંગનું એક પ્રયુત થાય છે. ચોર્યાસી લાખ પ્રયુતનું એક નયુતાંગ થાય છે. ચોર્યાસી લાખ નયુતાંગોનું એક નયુત થાય છે. ચોર્યાસી લાખ નયુતનું એક ચૂલિકાંગ થાય છે. ચોર્યાસી લાખ ચૂલિકાગેની એક ચૂલિકા થાય છે. ચોર્યાસી લાખ ચૂલિકાઓની એક શીષપ્રહેલિકાંગ થાય છે. ચોર્યાસી લાખ શીર્ષપ્રહેલિકાંગની એક શીર્ષ પ્રહેલિકા થાય છે. આટલા સુધીજ ગણિતને વિષય છે. આના પછી ઉપમા દ્વારા કાળનું પરિમાણ બતાવવામાં આવે છે. પલ્યોપમનું સ્વરૂપ સંગ્રહણી ગાથાની ટીકા વગેરેમાંથી જાણી શકાય છે. અનાવશ્યક હોવાથી તે અહીયાં બતાવવામાં આવેલ નથી. ૧૦ દસ પલ્યોપમને
જીવાભિગમસૂત્ર