Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.१०१ पुष्करोदसमुद्रनिरूपणम् सव्वं' तथैव सर्वम्, क्व भदन्त ! पुष्करोदसमुद्रस्य विजयं नाम द्वारम् ? भगवानाह-गौतम ! 'पुक्खरोद समुदं पुरथिमपेरंते अरुणवरदीवपुरथिमद्धस्स पञ्चत्थिमेणं-एत्थ णं पुक्खरोदस्स विजए णाम दारे पन्नत्ते' पुष्करोदसमुद्र पूर्वाधपर्यन्ते-अरुणद्वीपपूर्वार्धस्य पश्चिमायाम्-अत्र खलु पुष्करोदसमुद्रस्य विजयं नाम द्वारम् प्रज्ञप्तम् । 'एवं सेसाण वि' एवमेव शेषाणामपि-जंबूद्वीपगत द्वारत्रयाणां यथास्थितानां वर्णनम् । नवरं राजधानी-अन्य पुष्करोदसमुद्रे । तथाहिक्व खलु भदन्त ! पुष्करोदसमुद्रस्य वैजयन्त नाम द्वारं प्रज्ञप्तम् ? भगवानादगौतम ! पुष्करोदसमुद्रस्य दक्षिण पर्यन्तेऽरुणवरद्वीप दक्षिणादस्य उत्तरतोऽत्र पुष्करोदसमुद्रस्य वैजयन्तं नाम द्वारं प्रज्ञप्तम् । क्व खलु भदन्त ! पुष्करोद समुद्रस्य जयन्तं नाम द्वार प्रज्ञप्तम् ? भगवानाह-गौतम ! पुष्करोदसमुद्रस्य पश्चिम पर्यन्तेऽरुणवरद्वीप पश्चिमार्द्धस्य पूर्वतोऽत्र पुष्करोदसमुद्रस्य जयन्तं नाम द्वारं प्रज्ञप्तम् तदपि जम्बूद्वीपगतजयन्तद्वारवत् राजधानी अन्यस्मिन् पुष्करोद भी है-तथा च उन द्वारों के नाम ये हैं-विजय, वैजयन्त, जयन्त और अपराजित इन में जो पुष्करोद समुद्र का विजयद्वार है वह पुष्करोदधि के पूर्वार्ध के अन्त में वरुणवर द्वीप के पूर्वार्द्ध की पश्चिमदिशा में पुष्करोदक का विजय नामका द्वार है इसका और सब वर्णन जम्बूद्वीप के विजयद्वार के ही जैसा है इसी तरह से जब ऐसा गौतम ने पूछा कि हे भदन्त ! पुष्करोद समुद्र का वैजयन्तद्वार कहां पर है ? तो इसके उत्तर में प्रभु ने ऐसा कहा कि पुष्करोद समुद्र के दक्षिणान्त में अरुणवरद्वीप के दक्षिणार्ध के उत्तर में पुष्करोद समुद्र का वैजयन्तद्वार है । पुष्करोदसमुद्र का जयन्त द्वार कहां पर है ? तो इस के उत्तर में 'पुष्करोदसमुद्र के पश्चिमान्त में अरुणवर द्वीप के पश्चिલેવું. જેમકે એ દ્વારોના નામો આ પ્રમાણે છે.-વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજીત તેમાં જે પુષ્કરોદ સમુદ્રનું વિજય દ્વાર છે, તે પુષ્કરોદધિના પૂર્વાર્ધ ના અંતમાં વરૂણવર દ્વીપની પૂર્વાર્ધની પશ્ચિમ દિશામાં પુષ્કાદ સમુદ્રનું વિજય નામનું દ્વાર આવેલ છે. આ દ્વાર સંબંધી બાકીનું બીજું તમામ વર્ણન જંબુદ્વીપના વિજય દ્વારના વર્ણન પ્રમાણેજ છે. એ જ પ્રમાણે ગૌતમ સ્વામીએ જ્યારે એવું પૂછ્યું કે હે ભગવન ! પુષ્કરેદ સમુદ્રનું વૈજયન્ત નામનું દ્વાર ક્યાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ એવું કહ્યું કેપુષ્કરેદ સમુદ્રના દક્ષિણાન્તમાં અરૂણવર દ્વીપના દક્ષિણાર્ધની ઉત્તરમાં પુષ્કરદ સમુદ્રનું વિજયન્ત નામનું દ્વાર આવેલ છે. હે ભગવન્! પુષ્કરોદ સમુદ્રનું જયન્ત નામનું દ્વાર ક્યાં આવેલ છે? તેના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે
જીવાભિગમસૂત્ર