Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२४
जीवाभिगमसूत्रे
वासनामा भौमेयविहारः स च द्वाषष्टिर्योजनानि - अर्धयोजनं चोर्ध्व मुच्चैस्त्वेन एकत्रिंशद् योजनानि क्रोशैकं च विष्कम्भेण अनेक स्तम्भशतसन्निविष्ट इत्यादि क्रमेण भवनवर्णनं कर्तव्यम् । एतद्विहारस्य रमणीयोऽनेक वर्णमणितृणैरुपशोभितः मणितृणादयो वर्णनीयाः । अत्र मणिपीठिका यावत्प्रतिरूपा० वर्णनीया । अत्र सपरिवार सिंहासनवर्णनम् तच्चतुर्दिक्षु सामानिका दीनां यथा वद्भद्रासनम् ' अट्ठो तहेव' अर्थस्तथैव तत्केनार्थेन भदन्त ! एव मुच्यते - चन्द्रद्वीपोऽयम् २, इति, हे गौतम् ! चन्द्रद्वीपे तत्र - २ देश-प्रदेशे चाहिये - भूमिभाग के बहुमध्य में आक्रीडावास नामका भौमेय विहार है यह ६२ || योजन का ऊंचा है और ३१ योजन का चौडा है अनेक सैकड़ों खंभों से यह युक्त है इत्यादि क्रम से वर्णन इसका है इस भौमेय विहार का भी मध्यभाग रमणीय है वह मणियों एवं तृणों से सुशोभित है यहां पर भी मणियों का एवं तृणों का पूर्व में जैसा वर्णन किया गया है उसके अनुसार वर्णन कर लेना चाहिये प्रासादावतंसक के ठीक मध्य में एक मणिपीठिका हैं यह यावत् प्रतिरूप हैं यहां पर सपरिवार सिंहासन हैं। ये सपरिवारभूत सिंहासन उस सिंहासनों की चारों ओर हैं ये परिवारभूत सिंहासन सामानिक आदि देवों के हैं । 'अट्ठो तहेव' हे भदन्त ! इन द्वीपों का नाम 'चन्द्रद्वीप' ऐसा किस कारण से हुआ है ? उत्तर में प्रभु कहते हैं - हे गौतम! चन्द्रद्वीप में जो छोटी वडी वापिकाएं आदि रूप जलप्रदेश हैं उन में अनेक उत्पल અહીંયાં આ પ્રમાણે વર્ણન કરવું જોઇએ.-ભૂમિભાગના બહુમધ્ય ભાગમાં આક્રીડાવાસ નામના ભૌમેય વિહાર છે. તે ૬૨૫ સાડી ખાસ ચેાજન ઊ ંચા છે, અને ૩૧ સવા એકત્રીસ ચેાજન પહેાળા છે. તે અનેક સેકડો સ્તંભેથી ચુક્ત છે. ઇત્યાદિ પ્રકારથી યથાક્રમ તેનું વર્ણન કરી લેવું આ ભૌમેય વિહારને મધ્ય ભાગ પણ રમણીય છે. તે મણિયા અને તૃણાથી સુશોભિત છે અહિયાં મણિયા અને તૃણેનું વર્ણન પહેલાં જેમ કરવામાં આવેલ છે તેમ કરી લેવું. પ્રાસાદાવત...સકની ખરેખર મધ્ય ભાગમાં એક મણિપીઠિકા છે. તે યાવત પ્રતિરૂપ છે. અહિયાં સપરિવાર સિંહાસન છે. આ સપરિવાર સિ ંહાસન એ સિહાસનાની ચારે બાજુએ છે. આ પરિવાર ભૂત સિંહાસન સામાનિક વગેરે हेवाना छे. 'अट्ठो तहेव' हे भगवन् मा द्वीपोनु' नाम 'द्रद्वीप' से प्रमाणे શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! ચંદ્રઢીપમાં જે નાની મોટી વાવા વગેરે રૂપ જલ પ્રદેશ છે તેમાં અનેક ઉત્પલ વિગેરે છે. એ બધાના વર્ણચંદ્રમાના જેવા છે. તેથી એ નિમિત્તને
જીવાભિગમસૂત્ર