Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे क्षेत्रम्-२ इहैवक्षेत्रे त्रिविधमनुष्यवासमहिम्ना जन्ममरणसद्भावेन च मानुषक्षेत्रं नाम सम्पन्नम् । किं च-मनुष्याणामियं जन्मस्थिति मरणनिमित्तिकाभूमिः, यद्यपि बद्धवैरो देवादिरेनमित उत्पाटय स्थानान्तरं नेतुं यतमानोऽपि बुद्धि विपर्ययात नयन्नपि पुनः परावर्त्य प्रक्षिपति इहैव, येपि केचन जंघाचारिणो विद्याचारिणः गच्छन्त्यपि नन्दीश्वरादि द्वीपान् , किन्तु-न तत्र वसन्ति म्रियन्ते वा तूर्णमिहायान्ति गया है तथा मनुष्यों का जन्म और मरण इसी क्षेत्र में होता है इसके बाहिर नहीं होता है मनुष्यजन्म जन्म की अपेक्षा मनुष्यक्षेत्र के बाहर न हुये है न होते हैं और न होंगे तथा यदि कोई देव या दानव, या विद्याधर उसके साथ अपने पूर्व के बंधे हुए वैर को भगाने के लिये-बदला लेने के लिये ऐसी बुद्धि करे कि मैं इस मनुष्य को इस स्थान से उठा कर मनुष्यक्षेत्र के बाहर रख आऊं या छोड आऊं कि जिस से खडा २ सूख जावे या मर जाय तब भी उसकी ऐसी वुद्धि लोक के प्रभाव से ही पुनः ऐसी बदल जाती है कि जिसके कारण वह उसका संहरण ही नहीं करता है यदि वह उसका संहरण कर भी लेता है तो फिर वह उसे पुनः वहीं पर वापिस लाकर रख देता है इस तरह संहरण की अपेक्षा भी मनुष्यक्षेत्र से बाहर मनुष्य न कभी मरे हैं, न मरते हैं और न मरेंगे तथा जङ्घाचारी या विद्याचारी मुनिजन नन्दीश्वर आदि द्वीप तक जाते हैं वे भी वहां जाकर माणुसखेत्ते माणुसखेत्तें' २॥ ४२४थी हे गौतम ! मनुष्य क्षेत्रनु नाम 'मनुष्य ક્ષેત્ર એ પ્રમાણે કહેવામાં આવેલ છે. તથા મનુષ્યને જન્મ અને મરણ આજ ક્ષેત્રમાં થાય છે. આ ક્ષેત્રથી બહાર થતો નથી. મનુષ્ય જન્મની અપે. ક્ષાથી મનુષ્ય ક્ષેત્રની બહાર થયેલ નથી. થતો નથી અને થશે પણ નહીં તથા જે કઈ દેવ અથવા દાનવ અથવા વિદ્યાધર તેની સાથે પોતાના પૂર્વભવના બાંધેલા વૈરને ભગાડવા માટે અર્થાત્ બદલે લેવા માટે એવી બુદ્ધિ કરે કે હું આ મનુષ્યને આ સ્થાનેથી ઉઠાવીને મનુષ્ય ક્ષેત્રની બહાર મૂકી આવું. અથવા કહાડી મુકું, કે જેનાથી એ ઉભે ઉભે સૂકાઈ જાય અથવા તે મરી જાય. તે પણ તેની તેવી બુદ્ધિ લેકના પ્રભાવથી જ ફરી એવી બદલાય જાય છે કે-જે કારણથી તેને કંઈ પણ કરી શકતા નથી. જે તે એ મનુષ્યનું સંહરણ પણ કરીલે તે તે ફરીથી તેને ત્યાંજ પાછો લાવીને મૂકી દે છે. આ રીતે સંહરણની અપેક્ષાથી પણ મનુષ્ય ક્ષેત્રની બહાર કઈ મનુષ્ય કયારેય મર્યા નથી. તેમજ મરતા નથી અને મરશે પણ નહીં તથા જેઓ જંઘાચારી અને વિદ્યાચારી મુનિજન નન્દીશ્વર વિગેરે દ્વીપ પર્યન્ત જાય છે. તેઓ પણ ત્યાં
જીવાભિગમસૂત્ર