Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५८
जीवाभिगमसूत्रे
'रिक्खग्गह तारग्गं दीव समुद्दे जहिच्छ सेनाउं । तस्स ससीहिं गुणियं रिक्खग्गह तारगाणं तु ॥'
अग्र शब्दोऽत्र परिमाणवाची तथा च-यत्र वचन समुद्रे द्वीपे वा तत्रत्य नक्षत्र - ग्रह - ताराणां संख्याज्ञानेऽभिलाषवानसि चेत् शृणु-तस्य द्वीपस्य समुद्रस्य वा सम्बन्धिभिः शशिभिरेकस्य शशिनः परिवारभूतं नक्षत्रपरिमाणं ग्रहपरिमाणं तारापरिमाणं च गुणितं सद् यावद् भवति तावत् परिमाणं तत्र द्वीपे समुद्रे वा नक्षत्रपरिमाणं ग्रहपरिमाणं तारापरिमाणं चेति, यथा लवणसमुद्रे किल नक्षत्रादि
द्वीपों में भी इनका प्रमाण निकाल देना चाहिये । 'रिक्खग्गहतारग्गं दीव समुद्दे जहिच्छसे नाउं । तस्स ससीहि गुणियं रिक्खग्गह तारगाणं तु ॥ २६ ॥ जिन द्वीपों और समुद्रों में नक्षत्र, ग्रह एवं तारा इन के प्रमाण को जानने की इच्छा होवे तो उन द्वीप समुद्रों के चन्द्र सूर्य के साथ उनके एक एक चन्द्र सूर्य के परिवार से गुणा करना चाहिये जैसे में कितने नक्षत्र हैं ? - जब यह जानने की इच्छा हमें हुई हो तो उस समय लवण समुद्र के चार चंद्रमाओं के साथ एक चन्द्र के परिवारभूत २८ नक्षत्रों का गुणा करने पर ११२ जो आते हैं ये ही ११२ नक्षत्र हैं ऐसा इनका प्रमाण निकल आता है इसी प्रकार से ग्रह परिमाण और तारा परिमाण भी निकाल देना चाहिये, जैसे लवण समुद्र में ग्रह परिमाण मिलते हैं तो इसके लिये भी ऐसी ही विधि कर्तव्य है
लवण समुद्र
પ્રમાણે આગળના સમુદ્રો અને દ્વીપામાં પણ તેમનું પ્રમાણ કહી દેવુ જોઇએ. रिक्खग्गह तारगं दीवसमुद्दे जहिच्छसे नाउं ।
तस्स ससीहि गुणियं रिक्खग्गह तारगाणं तु ॥ २६ ॥
જે દ્વીપ અને સમુદ્રોમાં નક્ષત્ર ગ્રહેા અને તારાઓના પ્રમાણને જાણુવાની ઈચ્છા હાય તા એ દ્વીપ અને સમુદ્રોના ચંદ્ર અને સૂર્યંની સાથે તેના એક એક ચંદ્ર સૂર્યંના પરિવારના ગુણાકાર કરવા જોઇએ. જેમકે-લવણ સમુદ્રમાં કેટલા નક્ષત્ર છે ? એ જાણવાની ઇચ્છા થાય તે તે સમજવા લવણુ સમુદ્રના ચાર ચદ્રમાએની સાથે એક ચંદ્રના પરિવાર રૂપ અઠયાવીસ નક્ષત્રના ગુણાકાર કરવાથી ૧૧૨ એકસેા બાર થઈ જાય છે. એજ ૧૧૨ એકસેા બાર નક્ષત્રેા છે. એ રીતનું એનું પ્રમાણુ નીકળી આવે છે. આજ પ્રમાણે ગ્રહ પરિમાણુ અને તારા પરિમાણુ પણ કાઢી લેવું જોઇએ. જેમકે-લવણુસમુદ્રમાં ગ્રહપરિમાણ મળે છે. તા તે માટે પણ બેજ પ્રમાણે રીત કરી લેવી જોઇએ, અહિયાં એક ચંદ્રમાના
જીવાભિગમસૂત્ર