Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५७
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.९८ मनुष्यक्षेत्रनिरूपणम् भवन्ति, तत्र धातकीपण्डे द्वीपे उद्दिष्टाश्चन्द्रा द्वादश, ते त्रिगुणिताः सन्तः षट् त्रिंशत्, आदिमचन्द्राः षट्, तद्यथा-द्वौ चन्द्रौ जम्बूद्वीपे चत्वारो लवणसमुद्रे, एतैः षभिरादिमचन्द्रैः सहिता द्वाचत्वारिंशद्भवन्ति, एतावन्तः कालोदसमुद्रे चन्द्राः, एवमेव सूर्याणामपि तेन सूर्या अपि तत्र द्वाचत्वारिंशद्भवन्ति, तथा कालोदे समुद्रे द्वाचत्वारिंशच्चन्द्रा उद्दिष्टास्ते त्रिगुणिताः सन्तः षइविंशत्यधिक शतं भवन्ति, आदिमचन्द्रा अष्टादश, तद्यथा-द्वौ जम्बूद्वीपे चत्वारो लवणसमुद्रे, द्वादश धातकीपण्डे, एतैरादिमचन्द्रैः सहितं षड्रविशं शतं चतुश्चत्वारिंशं शतं जातम् ॥२५॥ एतावत्प्रमाणाः पुष्करवरद्वीपे चन्द्राः सूर्याश्च, एवं सर्वेष्वपि द्वीप समुद्रेषु चन्द्रसंख्या सूर्यसंख्या च । प्रतिद्वीपं समुद्रं च नक्षत्र-ग्रह-तारकाः । कियत्य इति विज्ञातुं सूत्रकारवचः शृणु
और बारह सूर्य कहे गये हैं तो कालोदधि समुद्र में कितने होगें तो इनका प्रमाण इस प्रकार से निकालना चाहिये-धातकीखण्ड के चन्द्र
और सूर्यों को तिगुना करने पर ये ३६ होते हैं और आदि के जम्बूके दो लबणसमुद्र के चार कुल हुए ६ इन ६ को ३६ में जोड दीजिये तव ४२ हो जाते है ये ४२ चन्द्र और सूर्य कालोद समुद्र में हैं ऐसा इनका प्रमाण निकल आता है। इसी तरह से कालोदसमुद्र के बाद जो पुष्करवर द्वीप है उसमें भी इनका प्रमाण निकाल लेना चाहिये जैसे कालोद समुद्र में ४२ चन्द्र सूर्य प्रकट किये गये हैं ४२ को तिगुना करने पर १२६ होते हैं इनमें पहिले के २-४-१२ चन्द्र और सूर्यो का समिलित प्रमाण १८ मिला देने से १४४ चन्द्र और सूर्यो का प्रमाण पुष्करद्वीप में आ जाता है इसी तरह से आगे के समुद्र और અને બાર સૂર્યો કહેલા છે. તે કાલેદધિ સમુદ્રમાં કેટલા હશે? તે તે પ્રમાણ આ પ્રમાણે કહાડવું જોઈએ.–ધાતકીખંડના ચંદ્રો અને સૂર્યોને ત્રણ ગણું કરવાથી એ ૩૬ છત્રીસ થાય છે. અને પહેલાના જંબુદ્વીપના બે લવણસમુદ્રના ૪ ચાર મળીને કુલ એ છ થાય છે. એ છ ને ૩૬ છત્રીસમાં મેળવવાથી એ કલ ૪ર બેંતાળીસ થઈ જાય છે. આ ૪૨ બેંતાળીસ ચંદ્ર અને સૂર્યો કાલેદ સમુદ્રમાં છે. આ રીતનું તેમનું પ્રમાણ નીકળે છે. એ જ રીતે કાલેદ સમુદ્રની પછી જે પુષ્કરવાર દ્વીપ છે. તેમાં પણ તેમનું પ્રમાણ કહાડી લેવું જોઈએ. જેમ કાલેદ સમુદ્રમાં ૪૨ બેંતાલીસ ચંદ્ર અને સૂર્યો હોવાનું કહેલ છે. એ બેતાળીસને ત્રણ ગણું કરવાથી ૧૨૬/ એકસે છવ્વીસ થઈ જાય છે. તેમાં ૨–૪–૧૨ ચંદ્ર અને સૂર્યોનું મેળવેળ પ્રમાણ ૧૮ અઢાર મેળવવાથી ૧૪૪ એક ચુંમાળીસ ચંદ્રો અને સૂર્યોનું પ્રમાણ પુષ્કર દ્વીપમાં નીકળે છે. એજ
જીવાભિગમસૂત્ર