Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.९८ मनुष्यक्षेत्रनिरूपणम् ततो म्रियन्ते अतो मानुषोत्तरपर्वतसीमादिकं क्षेत्रं मानुषक्षेत्रमिति निर्णयः ।
मनुष्यक्षेत्रे चन्द्रादि वक्तव्यतां प्रस्तौति-'मानुसखेत्ते णं भंते ! कइ चंदा पभासिंसु वा ३ कइ सूरिया तबिसु वा ३' मनुष्यक्षेत्रे खलु भदन्त ! प्रभासितवन्तः कतिचन्द्राः प्रभासन्ते प्रभासिष्यन्ते वा, कति वा सूर्या अतपन् तपन्ति (तपिष्यन्ति) तप्स्यन्ति, कति महाग्रहाश्चारमचरन्-चरन्ति-चरिष्यन्ति वा, कति च नक्षत्राणि अद्योतन्त अद्योतन्ते द्योतिष्यन्ते, कति वा तारागण कोटिकोटयोन वहां रहते हैं न वहां मरण को प्राप्त करते हैं किन्तु मनुष्यक्षेत्र में ही मरण को प्राप्त करते हैं इसी लिये मानुषोत्तर पर्वत है, सीमा जिस की ऐसा जो मनुष्यों का क्षेत्र है वही मनुष्यक्षेत्र है।
__ मनुष्यक्षेत्र संबंधी वक्तव्यता'मनुसखेत्तेणं भंते ! कति चंदा पभासिंसु ३' हे भदन्त ! मनुष्य क्षेत्र में कितने चन्द्रमाओं ने प्रकाश दिया है, अब भी कितने चन्द्रमा प्रकाश देते हैं और आगे कितने चन्द्रमा प्रकाश देंगे ? इसी मनुष्य क्षेत्र में कितने सूर्यों ने अपना ताप दिया है वर्तमान में कितने सूर्य अपना ताप देते हैं, और आगे भी कितने सूर्य अपना ताप देंगे, कितने महाग्रहों ने मनुष्यक्षेत्र में चाल चली है कितने महाग्रह चाल चलते हैं और कितने महाग्रह भविष्यत् में चाल चलेंगे ? कितने नक्षत्र यहां पर चमके हैं, अब भी कितने चमकते हैं और आगे कितने મરણને શરણ પણ થતા નથી. પરંતુ મનુષ્ય ક્ષેત્રમાંજ આવીને તેઓ મરણ પામે છે. આ જ કારણથી માનુષેત્તર પર્વત છે. સીમા જેની એવું જે મનુનું ક્ષેત્ર છે. એજ મનુષ્ય ક્ષેત્ર છે.
મનુષ્ય ક્ષેત્ર સંબંધી ચન્દ્રાદિનું કથન 'मनुसखेत्तेणं भंते ! कति चंदा पभासिंसु ३' में भगवन् भनुष्य क्षेत्रमा કેટલા ચંદ્રમાએ પ્રકાશ આપે હતો ? વર્તમાનમાં કેટલા ચંદ્રો પ્રકાશ આપે છે? અને ભવિષ્યમાં કેટલા ચંદ્ર પ્રકાશ આપશે? એજ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રમાં કેટલા સૂર્યોએ પિતાને તાપ આપ્યું હતું ? વર્તમાનમાં કેટલા સૂર્યો તાપ આપે છે? અને ભવિષ્યમાં કેટલા સૂર્યો તાપ આપશે ? કેટલા મહાગ્રહોએ મનુષ્યક્ષેત્રમાં ચાલ ચાલી છે? કેટલા મહાગ્રહો ત્યાં વર્તમાનમાં ચાલ ચાલે છે? અને ભવિષ્યમાં કેટલા મહાગ્રહો ચાલ ચાલશે? કેટલા નક્ષત્રો મનુષ્ય ક્ષેત્રમાં ચમક્યા હતા ? વર્તમાન કેટલા નક્ષત્રે ત્યાં ચમકે છે? અને ભવિષ્યમાં કેટલા નક્ષત્રે ત્યાં ચમકશે? કેટલા તારાગણેની કોટિ કોટિ એ
जी० ९३
જીવાભિગમસૂત્ર