Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२०
जीवाभिगमसूत्रे शोध्यन्ते शोधितेषु जातम् एका योजनकोटी द्विनवतिः शतसहस्राणि एकोन नवतिः सहस्राणि अष्टौ शतानि षट्सप्ततानि षट्सप्तत्यधिकानि १९२८९८७६ तेषां चतुर्भािगे हृते द्वाराणां परस्परन्तरम् ४८२२४६९ । 'पएसा दोण्ह वि पुट्ठा जीवा दोसु भाणिया वा-पुक्खवरदीवस्स णं भंते ! पएसा पुक्खरवरदीवं पुट्ठा' प्रदेशा द्वयोरपि संस्पृष्टाः जीवा द्वयोरपि भणितव्याः पुष्करप्रदेशाः पुष्करसमुद्रं स्पृष्टाः किम् ? भगवानाह-हन्त ! स्पृष्टाः अथ ते कस्य स्युः प्रदेशाः ? अपि समुद्रं स्पृष्टाः पुष्करद्वीपस्यैव तथा-समुद्रप्रदेशा द्वीपं स्पृष्टा अपि समुद्रस्यैव भवेयुमोटाई को एकत्र मिलाने पर १८ योजन की होती है इस १८ योजन को पकरवर द्वीप के १९२८९८९४ इस योजन परिमाण में से घटाना चाहिये तब घटाने पर १९२८९८७६ योजन प्रमाण बचता है इसे फिर चार से गुणित करना चाहिये तब ४८२२४६९ योजन का अन्तर प्रत्येक द्वार का आपस का निकल आता है। 'पएसा दोण्ह वि पट्टा जीवा दोसु भाणियव्वा' हे भदन्त ! पुष्कर द्वीप के वे प्रदेश जो कि पुष्करवर समुद्र को छुए हुए हैं पुष्करवर द्वीप के कहलावेंगे या पुष्कर वरसमुद्र के कहलावेंगे? तो इस प्रश्न के उत्तर में प्रभु ने ऐसा कहा है कि हे गौतम ! वे प्रदेश पुष्करद्वीप के ही कहलावेंगे पुष्करवरसमुद्र के नहीं कहलावेगे इसी तरह से जो पुष्करवर समुद्र के प्रदेश पुष्करवर द्वीप को छू रहे हैं वे प्रदेश पुष्करवर समुद्र के ही कहलावेंगे पुष्करवर द्वीप के नहीं कहलावेंगे क्योंकि लोक का ऐसा ही જાડાઈને એકઠી કરવાથી ૧૮ અઢાર જનની થાય છે. આ ૧૮ અઢાર
જનનો પુકરવર દ્વીપના ૧૯૨૮૯૮૯૪ એક કરોડ બાણ લાખ નેવાસી હજાર આઠસે ચોરાણુ જન પરિમાણમાંથી ઓછું કરવું જોઈએ. તે ઘટાડવાથી ૧૮૮૯૭૬ એક કરોડ બાણ લાખ નેવાસી હજાર આઠસો છોતેર જન પ્રમાણ બચે છે. તેને પાછા ચારથી ભગાવાથી ૪૮૨૨૪૬૮ અડતાલીસ લાખ બાવીસ હજાર ચાર ઓગણ સીત્તેર જનનું અંતર દરેક દ્વારનું પરસ્પરનું નીકળી माय छे. 'पएसा दोण्ह वि पुट्ठा जीवा दोसु भाणियव्वा' हे भगवन् ! ५०४२ દ્વીપના તે પ્રદેશ કે જે પ્રદેશ પુષ્કરવાર સમુદ્રને સ્પર્શેલા છે. તે પ્રદેશ પુષ્કરવર દ્વીપના કહેવાશે કે પુષ્કરવર સમુદ્રના કહેવાશે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભશ્રીએ એવું કહ્યું કે-હે ગૌતમ ! તે પ્રદેશ પુષ્કરવર દ્વીપનાજ કહેવાશે. પુષ્કરવર સમુદ્રના કહેવાશે નહીં. એજ રીતે જે પ્રદેશો પુષ્કરવર સમુદ્રના છે, કે જે પુષ્કરવર દ્વીપને સ્પર્શેલા છે, તે પ્રદેશ પુષ્કરવર સમુદ્રના જ કહેવાશે. પુષ્કરવર દ્વીપના કહેવાશે નહીં કેમકે લેકનો વ્યવહાર એવાજ ચાલ્યો આવે
જીવાભિગમસૂત્ર