Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र. ३ उ. ३. सू. ९२ लवणसमुद्रस्योद्वेधपरिवृद्धिनिरूपणम् ६५९ मूले दवरिकायां दत्तायां यदपान्तराले किमपि जलरहितमाकाशं तदपि करणगत्या तदा भाव्यमिति सजलं विवक्षित्वाऽधिकृतमुच्यते लवणस्य समुद्रस्योभयतो जंबूद्वीपवेदिकान्तात् लवणसमुद्र वेदिकान्ताच्च पञ्चनवतिं प्रदेशान् गत्वा षोडशप्रदेशा उत्सेधपरिवृद्धिः प्रज्ञप्ता पञ्चनवति वालाग्राणि गत्वा षोडशवालाग्राणि एवं यावत् पञ्चनवन योजनसहस्राणि गत्वा षोडशयोजनसहस्राणीति । अत्रेयं त्रैराशिक भावना - पंचनवति योजनसहस्रातिक्रमे षोडशयोजनसहस्राणि जलोत्सेधः ततः पंचनवति योजनातिक्रमे कः उत्सेधः ? राशित्रय स्थापना - ९५०००।१६०००। ९५ । अत्रादि मध्ययोः राश्योः शून्यत्रिकस्याऽपवर्तना - ९५, १६, ९५, ततो कान्त के मूल में दवरिका के देने पर जो अपान्तराल में जल रहित कुछ भी आकाश है वह भी करणगति के अनुसार त्रैराशिक को निकालने वाले सूत्र के अनुसार उस समय उस रूप से भाव्य हैं अर्थात् - वह जल सहित रूप से विवक्षित्वाधिकृत हो जाता है इससे लवणसमुद्र के भीतर जम्बूद्वीप के वेदिकान्त से और लवणसमुद्र के वेदिकान्त से ९५ प्रदेश जाने पर १६ प्रदेश प्रमाण उत्सेध वृद्धि होती है ऐसा निकल आता है इसी तरह वहां से ९५ वालाग्र प्रमाण आगे जाने पर १६ वालाग्र प्रमाण उत्सेध परिवृद्धि निकल आती है यह उत्सेध परिवृद्धि इस प्रकार से इतनी निकलती है कि ९५ हजार योजन प्रमाण क्षेत्र में जाने पर १६ हजार प्रदेश प्रमाण उत्सेध परिवृद्धि होती कही गई है तो यहां त्रैराशिक विधि इस के निकालने की ऐसी है - ९५००० / १६०००/९५/ इनमें से आदि राशि के तीन शून्यां की और मध्य राशि के तीन शून्यों की अपवर्तना करने पर ९५/१६ / ९५
શિખાની ઉપર અને બન્ને વેદિકાન્તના મૂળમાં દરિકા આપવાથી અપાન્તરાલમાં જે જલ રહિત કઈ પણ આકાશ છે. તે પણ કરગતિ અનુસાર બૈરા શિકને ખતવવાવાળા સૂત્રના કથન પ્રમાણે તે સમયે તે રૂપે ભાજ્ય થાય છે. અર્થાત્ તે જલસહિત વિવક્ષાના અધિકારવાળા થઇ જાય છે. તેથી લવણુસમુદ્રની અંદર જ ખૂદ્વીપના વેદિકાન્તથી ૯૫ પંચાણુ પ્રદેશ જવાથી સાળ પ્રદેશ પ્રમાણ ઉત્સેધ પરિવૃદ્ધિ નીકળી આવે છે. આ ઉત્સેધ પરિવૃદ્ધિ આ રીતે તેની નીકળે છે. કે ૯૫ પંચાણુ હજાર ચૈાજન પ્રમાણ ક્ષેત્રમાં જવાથી સાળ હજાર પ્રદેશ પ્રમાણ ઉત્સેધ પરિવૃદ્ધિ કહેવામાં આવેલ છે. તે અહીંયાં તેની કહાડવાની રીત
આ પ્રમાણે છે. ૯૫૦૦૦/ પંચાણુ હજાર ૧૬૦૦૦/ સેળ હજાર ૯૫ પંચાણુ તેમાંથી પહેલી રાશીની ત્રણ શૂન્ય અને મધ્ય રાશીની ત્રણ શૂન્ય કહાડી નાખવાથી ૯૫/ પચાણુ ૧૬/ સેાળ ૯૫/ પંચાણુ એ પ્રમાણેની રાશી ખની
જીવાભિગમસૂત્ર