Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४५०
जीवाभिगमसूत्रे वस्थितो नित्यः इति । 'उत्तरेण कंचणगाणं कंचणियाओ रायहाणीओ अण्णंमि जंबू० तहेव सवं भाणियव्वं' कुत्र भदन्त ! कांचनदेवानां काश्चनिका राजधानी प्रज्ञप्ता ? गौतम ! काश्चनपर्वताना मुत्तरदिशि तिर्यगसंख्येयद्वीपसमुद्रान्व्यति व्रज्याऽन्यजम्बूद्वीपे द्वादशयोजनसहस्राण्यवगाह्याऽत्र काश्चदेवानां काञ्चनिका राजधानी द्वादशसहस्रयोजना विद्यते सैकप्राकारेण संपरिक्षिप्ता प्राकारश्च सप्तत्रिंशद्योजनानि अष्टयोजनमूर्ध्वम् इत्यादि विजयराधानीवत् ततो ज्ञेयम् । 'कहि णं भंते ! उत्तरकुराए कुराए' कुत्र भदन्त ! उत्तर कुरुषु कुरुषु, 'उत्तरकुरु दहे पन्नत्ते' उत्तरकुरुहूदो नामा इदः प्रज्ञप्तः ? इति प्रश्नः-भगवानाह-'गोयमा' शाश्वत हैं नियत हैं अव्यय हैं अवस्थित हैं और नित्य हैं। क्योंकि ये पहले नहीं थे-ऐसा नही है- अर्थात् भूत काल में थे भविष्यत् काल में रहेंगे । और वर्तमान में ये मौजूद हैं। हे भदन्त ! काश्चनदेवों की काचनिका राजधानी कहां पर हैं ? हे गौतम ! काश्चन पर्वतों की उत्तर दिशा में तिर्यग असंख्यात द्वीप समुद्रों को पार करके अन्य जम्बूद्वीप में १२ योजन आगे जाने पर काञ्चनक देवों की काचनिका राजधानी जो कि १२ योजन के विस्तारवाली है यह राजधानी एक प्राकार-कोट से परिवेष्टित है यह प्राकार ३७ योजन का है । और ८ योजन का ऊंचा है। इत्यादि कथन यहां विजय राजधानी की तरह है ऐसा जानना चाहिये 'कहि णं भंते ! उत्तरकुराए उत्तरकुरुद्दहे नाम दहे पण्णत्ते' हे भदन्त ! उत्तरकुरु क्षेत्र में उत्तरकुरु नाम का द्रह कहां पर પર્વતને કાંચન એ નામથી કહ્યા છે. આ કાંચન પર્વતે શાશ્વત છે. નિયત છે. અવ્યય છે. અવસ્થિત છે. અને નિત્ય છે. કેમકે–એ પહેલાં ન હતા તેમ નથી. અર્થાત્ ભૂતકાળમાં તેઓ વિદ્યમાન હતા. ભવિષ્ય કાળમાં રહેશે. અને વર્તમાનમાં તેઓ વિદ્યમાન છે.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે-હે ભગવન ! કાંચનદેવેની કાંચનિક રાજધાની કયાં આગળ આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! કાંચન પર્વતની ઉત્તર દિશામાં તિર્યગ્ર અસંખ્યાત દ્વિીપ સમુદ્રોને ઓળંગવાથી બીજા નંબુદ્વીપમાં ૧૨ બાર યેજન આગળ જવાથી કાંચનક દેવેની કાંચનિકા નામની રાજધાની આવેલી છે. તે રાજધાની ૧૨ બાર એજનની છે. આ રાજધાની એક પ્રકાર–કોટથી ઘેરાયેલી છે. આ પ્રાકાર ૩૭ સાડત્રીસ યોજનને છે. તેની ઉંચાઈ ૮ આઠ યોજનાની છે. વિગેરે પ્રકારનું તમામ કથન વિજય રાજધાનીના કથન પ્રમાણે અહીં સમજી લેવું.
'कहिणं भंते ! उत्तरकुराए उत्तरकुरु।हे नाम दहे पण्णत्ते' इ मापन उत्तर કુરૂક્ષેત્રમાં ઉત્તરકુરૂ નામનું દ્રહ કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ
જીવાભિગમસૂત્ર