Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे विही एवं धायइ संडेवि' हे भदन्त ! लवणसमुद्र ये-एकेन्द्रियादयो जीवास्सन्ति ते किमुद्वर्त्य धातकीखण्डे प्रत्यागच्छन्ति-उतवा न ? भगवानाह-हे गौतम ! सन्त्येवंविधाः ये लवणसमुद्राजन्मान्तरे धातकीखण्डे लवणोदधौ वोत्पद्यन्ते, केचन-न, कर्मणो वैचित्र्यात् । ‘एवं धायइसंडे वि०' एवमेव धातकीखण्डे उद्वर्त्य पुनर्धातक्यामेव लवणोदधौ वोत्पद्यन्ते-नोत्पद्यते-वा स्वकर्मवशित्वात् । द्वीप के प्रदेश जम्बूद्वीप के ही कहलाते हैं लवणसमुद्र के नहीं उसी तरह से लवणसमुद्र के जो प्रदेश धातकीखण्ड को स्पृष्ट किये हुए हैं वे लवणसमुद्र के ही कहलावेंगे धातकी खण्ड के नहीं इसी तरह जो प्रदेश धातकी खण्ड के लवण समुद्र को स्पृष्ट किये हुए हैं वे धातकी खण्ड के कहलावेगें लवण समुद्र के नहीं ऐसा गम यहां जानना चाहिये-लौकिक व्यवहार भी ऐसा ही है 'लवणे णं भंते ! समुद्दे जीवा उद्दाइत्ता सो चेव विही, एवं धायइसंडेवि' हे भदन्त ! लवणसमुद्र में जो एकेन्द्रियादिक जीव हैं वे क्या मर कर के धातकी खण्ड में जन्म लेते हैं या नहीं लेते हैं ? उत्तर में प्रभुश्री कहते हैंहे गौतम ! कितनेक जीव ऐसे हैं जो लवणसमुद्र से मर कर जन्मान्तर में धातकी खण्ड में उत्पन्न हो जाते हैं और कितनेक ऐसे हैं जो मर कर लवण समुद्र में ही उत्पन्न हो जाते हैं । तथा कितनेक जीव ऐसे हैं जो वहां पर उत्पन्न नहीं होते हैं । अन्यत्र उत्पन्न हो जाते हैं इस प्रकार की उत्पत्ति में कर्म की विचित्रता है 'एवं धायइसंडेवि०'
અર્થાત જે પ્રમાણે લવણ સમુદ્રને સ્પશેલા જંબુદ્વીપના પ્રદેશ જંબુદ્વીપના જ કહેવાય છે. લવણસમુદ્રના નહીં એ જ પ્રમાણે લવણસમુદ્રના જે પ્રદેશો ધાતકી ખંડને સ્પર્શેલા છે, તે લવણસમુદ્રના જ કહેવાશે, ધાતકીખંડના નહીં એ જ પ્રમાણે જે પ્રદેશે ધાતકીખંડના લવણસમુદ્રને સ્પર્શેલા છે, તે ધાતકીખંડના જ કહેવાશે લવણસમુદ્રના નહીં. આ પ્રમાણેને ગમ અહીંયાં સમજો. લૌકિક વ્યવહાર પણ એ જ રીત છે.
'लवणेणं भंते ! समुहे जीवा उद्दाइत्ता सो चेव विही, एवं धायइसंडेवि' હે ભગવન્! લવણસમુદ્રમાં જે એકેન્દ્રિય વિગેરે જીવે છે તે શું કરીને ધાતકીખંડમાં જન્મ લે છે ? કે નથી લેતા ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! કેટલાક છે એવા હોય છે જેઓ લવણસમુદ્રથી મરીને જન્માન્તરમાં ધાતકીખંડમાં ઉત્પન્ન થઈ જાય છે અને કેટલાક છો એવા હોય છે કે-જેઓ મરીને લવણસમુદ્રમાં જ ઉત્પન્ન થઈ જાય છે. તથા કેટલાક જીવે એવા છે કે ત્યાં ઉત્પન્ન થતા નથી, બીજે જ ઉત્પન્ન થાય છે. આવા પ્રકારની उत्पत्तिमा भनी वियित्रता छ. 'एवं धायइसंडेवि' मे प्रमाणे २०॥
જીવાભિગમસૂત્ર