Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५९८
जीवाभिगमसूत्रे स्थितिमांल्लवणाधिपतिः सुस्थितश्वापि, स च चतुः सामानिक सहस्राणां चतसृराजमहिषीणां सप्ताsatarsनीकाधिपतीनां षोडशात्मरक्षक देवसहस्राणां गौतमद्वीपस्य सुस्थिताया राजधान्या अन्येषां च बहुनां वानव्यन्तर देव-देवीनां चाऽऽधिपत्यं पौरपत्यं सेनापत्यं कारयन् पालयन् विहरति तत्तेनार्थेन गौतमद्वीपो गौतमद्वीप इत्येवं गौतम ! उच्यते । अथोत्तरं च गौतम ! शाश्वतं नाम भवति नकदापिनासीन्न भवति न भविष्यति अपि तु - आसीदेव भवत्येव भविष्यत्येवा sarat ध्रुवः शाश्वतो नित्यः । 'कहि णं भंते ! सुट्ठियस्स लवणाहिवइस्स सुट्टिया णामं राजहाणी पश्नत्ता - गोयमा ! गोयमदीवस्स पच्चत्थिमेणं तिरियमसंखेज्जे जाव अणमि लवणसमुद्दे बारसजोयणसहस्साई ओगाहित्ता एवं तहेव सव्वं णेयव्वं द्वीप का नाम गौतमद्वीप हो गया है यह देव वहां पर रहता हुआ चार हजार सामानिक देवों का, चार अग्रमहिषिकों का जैसा कि पहिले कहा गया है सात अनीकों का सात अनिकाधिपतियों का १६ हजार आत्मरक्षक देवों का तथा वहां के निवासी और भी दूसरे वानव्यन्तर आदि देवों का आधिपत्य करता है अपनी राजधानी का आधिपत्य करता है उन सब की रक्षा एवं पालन करता है और सुख शान्ति के साथ अपने समय को व्यतीत करता है यह द्वीप आज का हो ऐसी बात नहीं है । यह तो अनादिनिधन द्वीप है यह भूत में था, अब भी है और आगे भी रहेगा अतः यह द्रव्य दृष्टि से नित्य है तथा वर्ण पर्यायों आदि की दृष्टि से यह अनित्य भी है 'कहिणं भंते! सुट्टियस्स लवणाहिवइस्स सुडिया णामं रायहाणी पण्णत्ता' हे भदन्त ! लवणसमुद्राधिपति सुस्थित देव की सुस्थिता नामकी राजधानी
નામ ગૌતમક્રીપ એ પ્રમાણે થયેલ છે. એ દેવ ત્યાં રહીને ચાર હજાર સામાનિક દેવાનું, ચાર અગમહિષિયાનુ', જેમ પહેલાં કહેવામાં આવેલ છે તે પ્રમાણે સાત અનીકાનું તથા સાત અનીકાધિપતિયાનું ૧૬ સેાળ હજાર આત્મરક્ષક દેવાનું તથા ત્યાં રહેવાવાળા બીજા પણ અનેક વાનવ્યતર વગેરે દેવાનુ અધિપતિપણ કરે છે. પેાતાની રાજધાનીનું અધિપતિપણુ, કરે છે. એ બધાની રક્ષા અને તેનું પાલન કરે છે, અને સુખ પૂર્ણાંક પેાતાના સમયને વીતાવે છે. આ દ્વીપનું નામ આ કારણેાથી છે તેમ નથી. એતે અનાદિ કાલભાવી છે. તે પહેલા હતા, વમાનમાં છે, અને ભવિષ્યમાં પણ રહેશે. તેથી દ્રવ્ય દ્રષ્ટિથી તે નિત્ય છે. તથા વધુ પર્યાય વિગેરેની દૃષ્ટિથી તે અનિત્ય છે. 'कहिणं भंते ! सुट्टियस्स लवणाहिवइस्स सुट्टिया णामं रायहाणी पण्णत्ता' हे भगवन् લવણુ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવની સુસ્થિતા નામની રાજધાની કાં
જીવાભિગમસૂત્ર