Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे यावत्सुविभक्त पिण्डमञ्जरीकाऽवतंसकधारिण्यः सर्वरत्नमयोऽच्छा यामत्प्रतिरूपाः तथा-बहवोऽक्षयस्वस्तिकाः सर्वरत्नमया यावत्प्रतिरूपाः । ___ अथ केनार्थेन भदन्त ! एवमुच्यते-पद्मवरवेदिका-पद्मवरवेदिकेति ? गौतम ! यतोऽस्या यत्र तत्र वापीतटकादौ सर्वत्र बहून्यूत्पलकमलशतसहस्रपत्राणि सर्वरत्नमयानि यावदच्छ प्रतिरूपाणि तत्तेनार्थेनाऽवेहि यतश्च तन्नामशाश्वतं यन्नकदापिनाऽऽसीन्न भवति न भविष्यति-अपि तु आसीद्भवति भविष्यत्येव तत्तेभरण-को ये धारण किये रहती हैं । ये सब लताएं सर्वात्मना रत्नमय एवं अच्छ हैं और प्रतिरूपक के विशेषणों से युक्त है। इस पद्मवर वेदिका में स्थान २ पर अनेक चावलों के बने हुए एवं कभी नष्ट न होने वाले स्वस्तिक बने हुए हैं ये सब सर्वात्मना रत्नमय यावत्प्रतिरूप हैं । हे भदन्त ! इस वेदिका का नाम पद्मवरवेदिका ऐसा किस कारण से हआ है इसके उत्तर में प्रभु ने कहा है कि हे गौतम ! इस पद्मवरवेदिका के स्थान रूप जैसे वेदिका के आस पास में, वेदिका के पटियों के ऊपर वेदिका के पुटान्तर में, वेदिका के स्तम्भों में स्तम्भों के आस पास में इत्यादि सब स्थानों में पद्म यावत् लक्ष पंखुडियों वाले पुष्प रहे हुए हैं ये सब सर्वात्मना रत्नमय एवं अच्छ आदि प्रतिरूप तक के विशेषणों वाले हैं । इस कारण हे गौतम ! इस वेदिका का नाम पद्मवरवेदिका हुआ है इस वेदिका का ऐसा नाम शाश्वत है यह पहिले नहीं था ऐसा नहीं है अब भी नहीं है ऐसा भी नहीं है और आगे भी नहीं रहेगा ऐसा भी नहीं है किन्तु ऐसा સર્વાત્મના રત્નમય અને અચ્છે છે. તથા પ્રતિરૂપ સુધીના વિશેષણોથી યુક્ત છે. આ પદ્વવર વેદિકામાં સ્થળે સ્થળે ચોખાના બનેલા તથા કઈ વખત નાશ ન પામે તેવા સ્વસ્તિક છે. તે બધા સર્વાત્મના રત્નમય યાવત્રુતિરૂપ છે.
હે ભગવન આ વેદિકાનું નામ પાવર વેદિકા એ પ્રમાણે શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે–હે ગૌતમ ! આ પદ્યવર વેદિકાના સ્થાન રૂ૫ વેદિકાની આસપાસ વેદિકાના પાટિયાઓની ઉપર વેદિકાના પુટાતરમાં દવેદિકાના સ્તંભોમાં સ્તંભની આજુ બાજુ વિગેરે બધાજ સ્થાનમાં પદ્મ યાવત્ લાખ પાંખડી વાળા પુપે રહેલા છે, એ બધા સર્વાત્મના રત્નમય અને અચ્છ વિગેરે પ્રતિરૂપ સુધીના વિશેષણે વાળા છે. તે કારણથી હે ગૌતમ ! આ વેદિકાનું આ રીતનું નામ કહેલ છે વળી આ પદ્મવદિકા એ પ્રમાણેનું નામ શાશ્વત છે. તે પહેલા ન હતું તેમ નથી. વર્તમાનમાં નથી તેમ પણ નથી અને ભવિષ્યમાં નહીં હોય તેમ પણ નથી. પરંતુ એવું આ નામ પહેલાં હતું. વર્તમાનમાં પણ છે. અને
જીવાભિગમસૂત્ર