Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.८८ सुस्थितस्य गौतमद्वीपनिरूपणम् ५९१ उदीरितानि एतेषामुदरेण मनोज्ञेन कर्णमनो निर्वृतिकरेण शब्देन सर्वतः समन्तादा पूर्यमणानि श्रियाऽतीवातीवोपशोभितानि तिष्ठन्ति । एतद्वेदिकायास्तत्र २ देशप्रदेशे हय-नाग-नर-किन्नर-किंपुरुष-महोरग-गन्धर्व-ऋषभसंघाताः सर्वरत्नमया अच्छा यावत्प्रतिरूपाः तथा तत्र बहवो हय गज पङ्क्तयो यावत् प्रतिरूपाः एवं हयादि मिथुनानि यावत्प्रतिरूपाणि तथा-पद्म-नागा-ऽशोक-चम्पकाऽऽम्र वसन्तवासन्तिकाऽतिमुक्तक-कुन्द-श्यामलता नित्यं कुसुमिताः स्तवकिता गुच्छिता हैं कि मानों ये आपस में मिलजुल कर बात चीत सी कर रही हों, उदार, मनोज्ञ, एवं कर्ण और मन को आनन्द पहुंचाने वाले शब्द से ये सब ओर से भरी हुई रहती हैं इन की शोभा बडी अनोखी है। इस वेदिका के आस पास जगह जगह पर हय के युगल नाग के युगल, तरके युगल, किन्नर के युगल, किंपुरुष के युगल, महोरग के युगल, गन्धर्व के युगल, और ऋषभ बैल-के युगल हैं। ये सब सर्वात्मना रत्नमय हैं । अच्छ-आकाश-और स्फटिक मणि के जैसे स्वच्छ है । यावत् प्रतिरूप हैं । उस पद्मवर वेदिका के आस पास अनेक घोडों की पत्तियां हैं गज की पङ्क्तियां हैं यावत् ये सब प्रतिरूप हैं । तथा-पद्म, नाग-अशोक-चम्पक, वसन्त-वासन्तिका, अतिमुक्तक, कुन्द एवं श्यामलताएं भी उस पद्मवर वेदिका के आस पास में हैं ये सब लताएं हमेशा कुसुमित रहती हैं स्तवकित रहती हैं गुच्छित रहती हैं तथा अलग अलग पिण्डरूप में रही हुई मंजरीरूप अवतंसक-कर्णा છે. પરસ્પર ઘક્રિત રહે છે, અને એવી જણાય છે કે જાણે એ પરસ્પરમાં મળીને વાતચીત કરતી હોય. ઉદાર, મનેણ, અને કાન અને મનને આનંદ પમાડવાવાળા શબ્દોથી ચારે બાજુથી ભરેલી રહે છે. તેની શોભા ઘણાજ જુદા પ્રકારની જણાય છે, એ વેદિકાની આજુ બાજુ સ્થળે સ્થળે ઘોડાના યુગલે, હાથીના યુગલે, નયુગલે કિનરાના યુગલે કિં પુરૂષના યુગલે, મહેરના યુગલે, ગંધર્વોના યુગલે અને બળદના યુગલે છે. એ બધા સર્વાત્મના રત્નમય છે. અચ્છ આકાશ અને સફટિક મણિના જેવા સ્વચ્છ છે. થાવત્ પ્રતિરૂપ છે. એ પાવર વેદિકાની આજુ બાજુ અનેક ઘોડાઓની પંક્તિ છે. હાથિયેની પંક્તિ છે. યાવત્ તે પ્રતિરૂપ છે. તથા પઢ, નાગ, અશોક ચંપક-વસંત, વાસન્તિકા અતિમુક્ત કુંદ અને શ્યામલતાઓ પણ એ પદ્યવર વેદિકાઓની આજુબાજુ છે. એ બધી લતાઓ સદા કુસુમિત રહે છે. સ્તબતિ રહે છે. ગુચ્છિત રહે છે. તથા અલગ અલગ વિંડાકારથી રહેલ મંજરી રૂપ અવતંસક અર્થાત્ કર્ણભરણને એ ધારણ કરીને રહે છે. આ બધી લતાઓ
જીવાભિગમસૂત્ર