Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र. ३ उ. ३ सू. ८२ लवणसमुद्रे चन्द्रादीनां परिसंख्या ५२३ तदैव च यो जंबूद्वीपे मेरोरुत्तरतश्चारं चरति तस्य समश्रेण्या प्रतिबद्धो लवणसमुद्रेउत्तरत एकः शिखाया अभ्यन्तरं - चारं चरति, द्वितीयस्तु तेनैव सह समश्रेण्या प्रतिबद्धः शिखायाः परतः । एवं चन्द्रमसोऽपि, जंबूद्वीपगत चन्द्राभ्यां सह समश्रेणीप्रतिबद्धा भावनीयाः । अत एव जंबूद्वीपे इव लवणसमुद्रेपि यदा - मेरोर्द क्षिणस्यां दिनं संभवति तदा - मेरोरुत्तरत्र लवणसमुद्रे दिनम् । यदा च मेरोरुत्तरस्यां - लवणे दिवसः तदा-दक्षिणतोऽपि दिवसः, तदा च - पूर्वस्यां- पश्चिमायां च लवणसमुद्रे रात्रिः । यदा च - मेरोः पूर्वस्यां लवणे दिवसः तदा पश्चिमायामपि, दिवस: करता है तब द्वितीय सूर्य लवणसमुद्र में भी उसके साथ समश्रेणी से प्रतिबद्ध हुआ एक सूर्य शिखा के भीतर में चाल चलता है-गमन करता है - तथा द्वितीय सूर्य जो कि उसी के साथ श्रेणि से प्रतिबद्ध हुआ है शिखा के बाहर चलता है उसी समय जो सूर्य जम्बूद्वीप में मेरु के उत्तर भाग में चलता है उसके साथ समश्रेणि से प्रतिबद्ध हुआ सूर्य लवण समुद्र में उत्तर की ओर शिखा के भीतर चलता है और द्वितीय सूर्य जो कि समश्रेणि से प्रतिबद्ध है शिखा के बाहर चलता है इसी तरह से चार चन्द्रमाओं के सम्बन्ध में जो कि जम्बूद्वीपगत दो चन्द्रमाओं के साथ समश्रेणी से प्रतिबद्ध है जान लेना चाहिये । इसीलिये जम्बूद्वीप की तरह लवणसमुद्र में भी जब मेरु की दक्षिण दिशा में दिवस होता है तब मेरु की उत्तर दिशा में भी लवणसमुद्र में दिवस होता है तथा दक्षिण दिशा में भी दिन होता है तब पूर्व दिशा में और पश्चिम दिशा में लवणसमुद्र में रात्रि होती
છે. અર્થાત્ ગમન કરે છે તથા બીજો સૂ` કે જે તેની સાથે જ શ્રેણીથી પ્રતિબદ્ધ થયેલ છે, તે શિખાની બહાર ચાલે છે. એ જ સમયે જે સૂર્યાં જ ખૂદ્વીપમાં મેરૂના ઉત્તરભાગમાં ચાલે છે, તેની સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ થયેલ સૂર્ય લવણુસમુદ્રમાં ઉત્તરની બાજુએ શિખાની અંદર ચાલે છે. અને બીજો સૂ` કે જે સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે તે શિખાની બહાર ચાલે છે. એજ રીતે ચાર ચદ્રમાના સંબંધમાં પણ કે જે જમૂદ્રીપમાં રહેલ એ ચંદ્રમાએાની સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે. તેમ સમજવું. તેથી જ ખૂદ્વીપની માફક લવણુ સમુદ્રમાં પણ જ્યારે મેરૂની દક્ષિણ દિશામાં દિવસ હોય છે, ત્યારે મેની ઉત્તર દિશામાં પણ લવણુસમુદ્રમાં દિવસ હાય છે. તથા દક્ષિણ દિશામાં પણ દિવસ હાય છે. ત્યારે પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં લવણુસમુદ્રમાં રાત હાય છે. અને જ્યારે મેરૂની પૂર્દશામાં લવસમુદ્રમાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમદિશામાં પણ દિવસ હોય છે, અને જ્યારે પશ્ચિમદિશામાં દિવસ હાય
જીવાભિગમસૂત્ર