Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.८७ अनुवेलंधरराज्ञः आवासपर्वतनि० ५८१ क्षुल्लिकासु वापीषु यावद्विलपक्तिषु बहून्युत्पलानि यावत्-शत-सहस्रपत्राणि कर्कोटकप्रभाणि कर्कोटकाकाराणि कर्कोटकवर्णसदृशवर्णानि तस्मात्-अपि च कर्कोटकनामा महद्धिको यावत्पल्योपमस्थिति को देवस्तत्र परिवसति तद्योगात्पर्वतोऽपि कर्कोटकः। 'णवरं ककोडगपव्वयस्स उत्तरपुरच्छि मेणं एवं तं चेव सव्वं' नवरं कर्कोटकपर्वतस्योत्तरपूर्वस्यां दिशि एवं तदेव सर्वम् राजधान्यपि कर्कोटकपर्वतस्यैशान्यां तिर्यगसंख्येयद्वीपसमुद्रान्व्यतिव्रज्या-ऽन्यलवणोदधौ द्वादशयोजनसहस्राण्यवगाद्याऽत्र कोटकाभिधाना राजधानी कर्कोटकदेवस्य विजयाराजधानीवत् । 'कद्दमस्स वि सो चेव गमओ अपरिसेसिओ' कदमावासचाहिये-अतः इस कर्कोटक पर्वत पर छोटी बडी अनेक वापिकाएं हैं यावत् बिलपक्तियां हैं उन सब में अनेक उत्पल, यावत, लक्षदल वाले कमल हैं ये सब कर्कोटक के जैसे आकार वाले और कर्कोटक जैसे ही वर्ण वाले हैं इस कारण से इस पर्वत का नाम कर्कोटक ऐसा हो गया है तथा इस पर्वत पर इसी नाम का एक देव भी रहता है जो महर्द्धिक आदि विशेषणों वाला है सो इस देव के सम्बन्ध में भी इस पर्वत का नाम कर्कोटक ऐसा हो गया है 'णवरं कक्कोडगस्स पव्वयस्स उत्तर पुरच्छिमेणं एवं तं चेव सव्वं' कर्कोटक अनुवेलन्धर नागराज की कर्कोटक नामकी राजधानी कर्कोटक पर्वत की ईशानदिशा में तिर्यग् असंख्यात द्वीप समुद्रो को पार करके आगत अन्य लवण समुद्र में १२ हजार योजन प्रमाण आगे जाने पर आती है इसका वर्णन विजया राजधानी की तरह है 'कद्दमस्स वि सो चेव गमओ એજ પ્રમાણેનું કારણ અહીયાં પણ સમજી લેવું. તે આ રીતે આ કર્કોટક પર્વતપર નાની મોટી અનેક વાવે છે. યાવત્ બિલ પંક્તિ છે, એ બધામાં અનેક ઉત્પલે ચાવત્ લાખ દલવાળા કમળ છે. એ બધાનો આકાર કર્કોટકના જે છે, અને કર્કોટકના જેજ તેને વર્ણ છે. એ કારણથી આ પર્વતનું નામ કર્કોટક એ પ્રમાણે કહેલ છે. તથા આ પર્વત પર કર્કોટક એ નામના એક દેવ પણ રહે છે જે મહદ્ધિક વિગેરે વિશેષ વાળા છે. તે આ દેવના સંબંધને લઈને પણ આ પર્વતનું નામ કર્કોટક એ પ્રમાણે થયેલ छ. 'णवर कक्कोडगस्स पव्वयस्स उत्तरपुरस्थिमेणं एवं तं चेव सव्वं' टि४ અલંધર નાગરાજની કર્કોટક નામની રાજધાની કર્કોટક પર્વતની ઈશાન દિશામાં તિયફ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને ત્યાં આવેલ અન્ય લવણ સમદ્રમાં ૧૨ બાર હજાર જન પ્રમાણ આગળ જવાથી આવે છે. તેનું વર્ણન qिorin यानीना न प्रमाणे छ. 'कद्दमस्स वि सोचेव गमओ अपरिसेसो'
જીવાભિગમસૂત્ર