Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२२
जीवाभिगमसूत्रे जंबूद्वीपगतसूर्यस्य श्रेण्या प्रतिबद्धौ, द्वौ च द्वितीयस्य जंबूद्वीपगतसूर्यस्य तथा-द्वौ चन्द्रौ एकस्य जंबूद्वीपगतचन्द्रस्य समश्रेण्या प्रतिबद्धौ एवं द्वौ चन्द्रौ द्वितीयचन्द्रस्य समश्रेण्या प्रतिबद्धौ, तौ चैवम्-यदा जंबूद्वीपगत एकः सूर्यो मेरोदक्षिणतश्चारं चरति तदा लवणसमुद्रेऽपि तेन सह समश्रेण्या प्रतिबद्ध एकः शिखाया अभ्यन्तरं चारं चरति, द्वितीयस्तस्य सम श्रेण्या प्रतिबद्धः शिखायाः परतः अब भी इतने ही महाग्रह वहां चाल चलते हैं और आगे भी इतने ही महाग्रह वहां चाल चलेंगे। दो लाख ६७ हजार नौ सौ कोडाकोडी तारे वहाँ शोभित हुए हैं, इतने ही तारे वहां अब भी शोभित होते हैं और आगे भी इतने ही तारे वहां शोभित होंगे तात्पर्य इस कथन का ऐसा है कि जम्बूद्वीप में दो चन्द्रमा और दो सूर्य आदि है ऐसा पहिले कह दिया गया है सो इनकी अपेक्षा लवण समुद्र में इनकी संख्या दूनी हो गई है यही बात यहां बतलाई गई है ये चन्द्र और सूर्य जंबुद्धीप गत चन्द्र सूर्यों के साथ समणि से प्रतिबद्ध है । जम्बूद्वीप गत एक सूर्य की श्रेणि से दो सूर्य प्रतिबद्ध है और दो सूर्य जम्बुद्धीपगत दूसरे सूर्य की समश्रेणी से प्रतिबद्ध है इसी तरह दो चन्द्र जम्बूद्वीप के एक चन्द्र की समश्रेणी से प्रतिबद्ध है और दो चन्द्र जम्बूद्वीपगत दूसरे चन्द्र की समश्रेणि से प्रतिबद्ध है । ये दोनों इस प्रकार से हैं जब जम्बूद्वीपगत एक सूर्य मेरु की दक्षिण दिशा से गमन મહાગ્રહોએ ત્યાં ચાલ ચાલી હતી. વર્તમાનમાં પણ એટલા જ મહાગ્રહો ત્યાં ચાલ ચાલે છે અને ભવિષ્યમાં પણ એટલા જ મહાગ્રહો ત્યાં ચાલ ચાલશે. ૨ બે લાખ ૬૭ સડસઠ હજાર નવસે કેડાછેડી તારાઓ ત્યાં શોભિત થયા હતા. એટલા જ તારાઓ ત્યાં વર્તમાનમાં શભિત થાય છે, અને ભવિષ્યમાં પણ એટલા જ તારાઓ ત્યાં શભશે, આ કથનનું તાત્પર્ય એવું છે કે-જંબૂદ્વીપમાં બે ચંદ્રમા અને બે સૂર્યો વિગેરે છે. એ પ્રમાણે પહેલાં કહેવામાં આવેલ છે. તે તેની અપેક્ષાથી લવણસમુદ્રમાં તેઓની બમણું સંખ્યા થાય છે, એ જ વાત અહીં બતાવી છે, એ ચંદ્ર અને સૂર્ય જંબુદ્વીપમાં આવેલા ચંદ્ર અને સૂર્યોની સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે. જંબુદ્વીપમાં આવેલ એક સૂર્યની શ્રેણીથી બે સૂર્ય પ્રતિબદ્ધ છે, અને બે સૂર્યો જંબૂદ્વીપમાં આવેલ બીજા સૂર્યની સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે, એ રીતે બે ચંદ્ર જંબુદ્વીપના એક ચંદ્રની સમશ્રેણી થી પ્રતિબદ્ધ છે, અને બે ચંદ્ર જંબુદ્વીપમાં આવેલ બીજ ચંદ્રની સમશ્રેણીથી પ્રતિબદ્ધ છે, એ બને આ રીતે છે, જ્યારે જંબુદ્વીપમાં આવેલ એક સૂર્ય મેરૂની દક્ષિણ દિશાથી ગમન કરે છે, ત્યારે બીજે સૂર્ય લવણસમુદ્રમાં પણ તેની સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ થઈને એક સૂર્ય શિખાની અંદર ચાલ ચાલે
જીવાભિગમસૂત્ર