Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४९
प्रमेयद्योतिका टीका प्र. ३ उ. ३ सू.८५ लवणशिखायाः निरूपणम् पंचनवतियो जनसहस्रपर्यन्ते चोभयतोऽपि समतल भूभागमपेक्ष्य जलवृद्धिः सप्त योजनशतानि तदयमर्थः - तत्र प्रदेशे समतल भूभागमपेक्ष्यावगाहो योजनसहस्रम् तदुपरिजलवृद्धिः सप्तयोजनशतानि - इति ततः परं मध्यभागे दशयोजन सहस्रविस्तारेऽवगाहो योजनसहस्रम् जलवृद्धि र्योजन सहस्राणि पातालकलशगत वायुक्षोभे सति तेषामुपरि अहोरात्रमध्ये द्वौ वारौ किंचिन्न्यूने द्वे गव्यूतेऽतिशयेनोदकं वर्धते, पातालकलशगतपवनोपशान्तौ च जलं हीयते । तदुक्तम्पंचाऊणसहस्से गोतित्थं उभयतो लवणस्स । जोयणसयाणि सत्तउ उदगपरिवुद्धीवि उभयतो वि ॥१॥
९५ हजार योजन प्रमित प्रदेश में जो दोनों ओर का समतल भू भाग है उसकी अपेक्षा जल वृद्धि सात योजन तक होती है इसका तात्पर्य है कि इस समतल भू भाग में जो अवगाह है वह एक हजार योजन का है इसके ऊपर जो जल की वृद्धि है वह ७ सौ योजन तक होती है इसके बाद जो मध्य भाग हैं उसमें दश हजार योजन का विस्तार है सो एक हजार योजन तक यहां जल की वृद्धि होती है पाताल कलश वायु के क्षुभित होने पर उनके ऊपर अहोरात्र के मध्य में दो बार कुछ कम दो कोश तक अतिशय रूप में उदक की वृद्धि होती है और जब पाताल कलशगत वायु में नहीं होता है तब जल की वृद्धि नहीं होती हैं कहा भी है
-
पंचाऊण सहस्से गोतित्थं उभयतो वि लवणस्स जोयणसयाणि सत्तर उदगपरिबुडी वि उभयतो वि ॥ १ ॥
રૂપે જલવૃદ્ધિ થતાં થતાં ત્યાં સુધી થાય છે કે જ્યાં સુધી બન્ને બાજુના ૯૫ પંચાણુ હજાર ૯૫ પંચાણુ હજાર યેાજન સુધીના પ્રદેશ છે. તે પછી ૯૫ પંચાણુ હજાર ચેાજન જેટલા પ્રદેશમાં બન્ને ખાજીના જે સમતલ ભૂમિભાગ છે, તે અપેક્ષાથી જલવૃદ્ધિ સાત યાજન પન્ત થાય છે આ કથનનુ તાત્પય એવું છે કે—આ સમતલ ભૂભાગમાં જે અવગાહ છે તે એક હજાર યેાજનના છે. તેની ઉપર જે જલનીવૃદ્ધિ છે તે સાતસેા ચેાજન સુધી થાય છે. તે પછી જે મધ્યભાગમાં છે તેમાં દસ હજાર વૈજનના વિસ્તાર છે. તા એક હજાર યેાજન સુધી અહીયા જલવૃદ્ધિ થાય છે. પાતાલકલશ વાયુના ક્ષુભિત થવાથી તેની ઉપર દિનરાતમાં બે વાર કઇક એછા એ કેસ સુધી અતિશય પણાથી પાણીની વૃદ્ધિ થાય છે. અને જ્યારે પાતાલ કલશમાં રહેતા વાયુમાં ક્ષેાભ થતા નથી ત્યારે જલની વૃદ્ધિ થતી નથી કહ્યું પણ છે કે'पंचाऊणसहस्से गोतित्थं उभयतो वि लवणस्स ।
जोयणसयाणि सत्तउ उद्गपरिवुड्ढि वि उभयतो वि ॥ १ ॥
જીવાભિગમસૂત્ર