Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१४
जीवाभिगमसूत्रे द्वे द्वे शाखे तत एकैकस्मिन् द्वारे सामस्त्येन पृथुत्वं चिन्त्यमानं सत् सार्धयोजनचतुष्टयप्रमाणं भवति चतुर्णामपि द्वाराणां प्रभुत्वमेलनात् १८ अष्टादशयोजनानि भवन्ति, तानि लवणसमुद्रपरिरयपरिमाणात् १५ पञ्चदशशतसहस्राणि एकाशीतिः सहस्राणि एकोनचत्वारिशं योजनशतम् इत्येवं परिमाणात् अपनीयन्ते अपनीते यत्-शेषं तस्य चतुर्भािगेऽपहृते यद् आगच्छति भवति हि तत्-द्वाराणां परस्परमन्तरपरिमाणम् । तदुक्तं सूत्रे
'असीया दोन्निसया पणनउइसहस्स तिनिलक्खाय ।
कोसेय अंतरं सागरस्स दाराणं विन्नेयं ॥१॥ एक द्वार शाखा जो कि एक एक कोश की मोटी है ऐसी द्वार शाखाएं एक एक द्वार में दो दो हैं तब एक २ में पूरी पृथुता का जव विचार किया जाता है तो इस स्थिति में वह साढे चार योजन की होती है
और चारों द्वारों की यह पृथुता मिलाकर १८ योजन की हो जाती है अब लवणसमुद्र की परिधि का जो परिमाण पन्द्रह लाख इक्यासी हजार एक सौ ३९ योजन का कहा गया है उसमें से इन १८ योजनों को कम करने से जो संख्या बचती है उस में चार का भाग देने पर जो आता है वह द्वारों का परस्पर के अन्तर का परिमाण निकल आता है और वह अन्तर तीन लाख पंचानवे हजार दो सौ ८० योजन एवं एक कोश अधिक ही होता है कहा भी है
'असिया दोन्निसया पणनउइ सहस्स तिन्निलक्खा य ।
कोसेय अंतरं सागरस्स दाराणं विन्नेयं । દ્વારની પ્રભુતા (પહોળાઈ) ચાર ચાર જનની છે, એક એક દ્વારમાં એક એક દ્વાર શાખા કે જે એક એક કેસ જેટલી મોટી છે, એ જ પ્રમાણે દ્વારશાખાઓ એક એક કારમાં બબ્બે છે, એ રીતે એક એક દ્વારમાં પુરી પૃથુતાને જ્યારે વિચાર કરવામાં આવે છે તે એ સ્થિતિમાં એ સાડાચાર એજનની થઈ જાય છે. અને ચારે દ્વારની આ પૃથુતા ૧૮ અઢાર એજનની થઈ જાય છે. હવે લવણસમુદ્રની પરિધિનું પરિમાણ જે પંદર લાખ એકયાસી હજાર એકસો ઓગણચાળીળ જનનું કહેલ છે. તેમાંથી આ ૧૮ અઢાર એજનને ઓછું કરવાથી જે સંખ્યા બચે છે. તેમાં ચારને ભાગાકાર કરવાથી જે શેષ આવે તે દ્વારનું પરસ્પરનું અંતર આવી જાય છે, અને તે અંતર ત્રણ લાખ પંચાણુ હજાર બસ એંસી જન અને એક કેસ વધારે જ થાય છે, કહ્યું પણ છે કે
असिया दोन्निसया पणनउइसहस्स तिन्निलक्खाय । कोसेय अंतरं सागरस्स दाराणं विन्नेयं ॥ १ ॥
જીવાભિગમસૂત્ર