Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४५६
जीवाभिगमसूत्रे प्रज्ञप्तः ? अस्यापि नीलवद् इदवक्तव्यतावद् वर्णनम् नवरम्-तत्र वाप्यादिषु उत्पलादीनि माल्यवद् इदसमप्रभा भाजः सन्ति परिवसति च माल्यवान्नामादेवः ततो माल्यवद् हूद इति कथ्यते माल्यवती राजधान्याश्च वर्णनं विजयराजधानीवत् ॥सू०७६॥
मूलम्-कहिणं भंते ! उत्तरकुराए उत्तरकुराए जंबु सुदंसणाए जंबुपेढे नाम पेढे पन्नत्ते गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरपुरस्थिमेणं नीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं मालवंतस्स वक्खारपव्वयस्स पचत्थिमेणं गंधमादणस्त वक्खारपव्वयस्स पुरथिमेणं सीताए महाणईए पुरथिमिल्ले कूले एत्थणं उत्तरकुराए कुराए जंबूपेढे नामं पेढे पंचजोयणसताई आयामविक्खंभेणं पण्णरस एकासीते जोयणसते किंचि विसेसाहिए परिक्खेवेणं बहुमज्झदेसभाए बारसजोयणाइं बाहकहां पर है ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! ऐरावतहूद के दक्षिण के चरमान्त से पहिले दक्षिणदिशा में ८३४४ योजन दूर पर सीता महानदी के बहुमध्य देशभाग में उत्तरकुरुक्षेत्र में यह माल्यवान नाम का हूद है इसकी वक्तव्यता भी नीलवन्त हूद के ही जैसी है यहां वापिका आदिकों में जो उत्पल आदि हैं वे सब माल्यवान् हृद की प्रभा जैसी प्रभा वाले हैं यहां माल्यवान देव रहता है इसकी माल्यवती नामकी राजधानी है इस हद का नाम इसी कारण 'माल्यवान' ऐसा हुआ है इस राजधानी का वर्णन विजय राजधानी के जैसा है ॥सू० ७६॥ હે ભગવન માલ્યવાન હદ કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! ઐરાવતહદના ચરમાન્ડથી પહેલા દક્ષિણ દિશામાં ૮૩૪૩ આઠસો ત્રીસ સાતિયા ચાર યોજન દૂર સીતા મહાનદીના બહુ મધ્ય દેશ ભાગમાં ઉત્તરકુરૂક્ષેત્રમાં આ માલ્યવાન નામનું હદ છે. આ હદનું વર્ણન પણ નીલવંત હદના વર્ણન પ્રમાણે છે. અહીયાં વાવો વિગેરેમાં જે ઉત્પલે વિગેરે છે. તે બધા માલ્યવાન હદની પ્રભા જેવી પ્રભાવાળા છે. અહીયાં માલ્યવાન દેવ નિવાસ કરે છે. તેની રાજધાનીનું નામ માલ્યવતી છે. એ હદનું નામ એ કારણથી માલ્યવાન એ પ્રમાણે પડેલ છે. આ રાજધાનીનું વર્ણન વિજય રાજધાનીના વર્ણન પ્રમાણે છે. તે સૂ. ૭૬ છે
જીવાભિગમસૂત્ર