Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे सूत्रम् ततो दशविधकल्पवृक्षविषया दशदण्डकाः ततो मनुजविषयाः सूत्रदण्डकाः तद्यथा-आद्यः पुरुषविषयकः-द्वितीयः स्त्रीविषयकः-तृतीयः सामान्यतः उभयविषयकः सूत्रदण्डकः । तत आहारविषयकः । ततो गृहविषयको द्वौ दण्डको आद्यो गृहाकारवृक्षाविषयको-द्वितीयो गेहायभावविषयकः । गामा इति ग्राम्यभावविषयकः, तदनन्तर मस्यायगानविषयकः, ततो हिरण्याघभावविषयकः, तदनन्तरं राजाद्यभावविषयकः, तदनन्तरं दासाद्यभावविषयकः, तदनन्तरं मात्राद्यभावविषयकः तदनन्तर मरिवैरिप्रभृति प्रतिषेधविषयकः, तदनन्तरं महःप्रतिषेध विषयक सूत्र है इसके बाद वनराजि विषयक सूत्र है इसके बाद दश प्रकार के कल्पवृक्षों को प्रतिपादन करने वाले १० दस सूत्र हैं इनके बाद मनुष्यविषयक ३ सूत्र हैं इन में पहिला सूत्र पुरुष विषयक है द्वितीय सूत्र स्त्री विषयक है और तृतीय सूत्र सामान्यतः उभय विषयक है इनके बाद आहार विषयक सूत्र है इसके बाद गृह विषयक दो सूत्र हैं इन में प्रथम सूत्र गृहाकार वृक्ष का कथन करता है, और दूसरा गृह आदि के अभाव का कथन करने वाला है इसके बाद असी आदि के अभाव का कथन करने वाला सूत्र है इसके बाद हिरण्य आदि के कथन करने वाला सूत्र है इसके बाद राजादि के अभाव को कहने वाला मूत्र है इसके बाद दास आदि के अभाव का कहने वाला सूत्र है इसके बाद माता आदि अभाव का प्रतिपादन करने वाला सूत्र है इसके बाद अरिवैरि आदि का प्रतिषेध करने वाला सूत्र है इसके बाद पित्रादि के अभाव को कहने वाला सूत्र है इसके बाद विवाह का प्रतिषेध करने वाला सूत्र है इसके बाद महका प्रतिषेध करने वाला सूत्र है સૂત્ર છે. તે પછી વનરાજી સંબંધી સૂત્ર છે. તે પછી ૧૦ દસ પ્રકારના ક૯૫ વૃક્ષેને પ્રતિપાદન કરવાવાળા ૧૦ દસ સૂત્રો છે. તે પછી મનુષ્ય સંબંધી ૩ ઘણું સૂત્રો છે. તેમાં પહેલું સૂત્ર પુરૂષ સંબંધી છે. બીજુ સૂત્ર સ્ત્રી સંબંધી છે. અને ત્રીજું સૂત્ર સામાન્ય રીતે ઉભયના સંબંધમાં છે. તે પછી આહાર સંબંધી સૂત્ર છે. તે પછી ગૃહ સંબંધી બે સૂત્રો છે. તેમાં પહેલું સૂત્ર ગુહા કાર વૃક્ષનું કથન કરે છે. અને ગૃહ વિગેરેના અભાવનું કથન કરનારું છે. તે પછી ગ્રામાદિના અભાવનું કથન કરવાવાળું સૂત્ર છે. તે પછી અસી વિગેરેના અભાવનું કથન કરવાવાળું સૂત્ર છે. તે પછી હિરણ્ય વિગેરેનું કથન કરનારૂં સૂત્ર છે તે પછી રાજા વિગેરેના અભાવાને બતાવનારું સૂત્ર છે. તે પછી દાસ વિગેરેના અભાવને બતાવનારું સૂત્ર છે. તે પછી માતા વિગેરેના અભાવનું પ્રતિ પાદન કરવાવાળું સૂત્ર છે. તે પછી અરિ-વેરી-શત્રુ વિગેરેને પ્રતિષેધ કરવાવાળું સૂત્ર છે. તે પછી પિતા વિગેરેના અભાવને બતાવનારૂં સૂત્ર છે. તે પછી
જીવાભિગમસૂત્ર