Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे देवलोकपरिग्रहास्ते मनुजगणाः प्रज्ञप्ताः हे श्रमणाऽऽयुष्मन् ? (अन्तिम सूत्रं चेदम् । तेषां खलूतरकुरुवास्तव्यानां भदन्त ? कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ? भगवानाहहे गौतम ! जधन्येन देशोनानि त्रीणि एल्योपमाऽसंख्येयभागेनोनानि उत्कर्षतः परिपूर्णानि त्रीणि पल्योपमानि । 'तेणं भंते ! मनुजा' इत्यादि ते खलूत्तरकुरुवास्तव्या मनुजाः कालं कृत्वा क्वगच्छन्ति ? हे गौतम ! ते मनुजाः षण्मासावशेपायुपः कृतपरभवायुबन्धाः स्वकाले युगलं प्रसुवते प्रसूय-एकोनपश्चाशतं रात्रि दिवानि तयुगलमनुपालयन्ति अनुपाल्य काशित्वा क्षुत्वा क्षुभित्वाऽक्लिष्टा अव्यथिता अपरितापिताः कालमासे कालं कृत्वा देवलोकेषु समुत्पद्यन्ते से गिरे हुए पुष्प पुंजों से ऐसा ज्ञात होता है कि मानों ये गुल्म इसके पुष्पों से ही शोभामान हो रहे हैं इस प्रकार यह उन पुष्पों से विहित शोभमान हो रहा है । इस प्रकार यह उन पुष्पों से विहित शोभा द्वारा वडा ही सुहावना लगता है इत्यादि क्रम से एकोरूक द्वीप की जैसी वक्तव्यता है वह सब यहां पर कह लेनी चाहिये हे श्रमण आयुष्मन् यावत् यहाँ के मनुष्य मरकर देवलोक में भी जाते हैं। उन उत्तरकुरुओं के रहने वालों की स्थिति कितनी है' यह वहां का अन्तिम सूत्र है इसके उत्तर में प्रभु ने ऐसा कहा है हे गौतम ! वहां के रहने वालों को जधन्य स्थिति तो पल्योपम के असंख्यातवें भाग से हीन तीन पल्योपम की है और उत्कृष्ट स्थिति पूरे तीन पल्योपम की है । हे भदन्त ! ये उत्तरकुरु के निवासी मनुष्य मरकर कहां जाते हैं ? गौतम ! जब इनकी ६ माह की आयु शेष रहती है। तब इनके पुत्र और पुत्री ये दोनों उत्पन्न होते है उन्हें ये ४९ उनचास दिन तक पालते है परभव की आयु का बन्ध तो इन्हें पहिले એ પુપિથી યુક્ત શેભા દ્વારા ઘણો જ રમણીય લાગે છે. વિગેરે પ્રકારથી એકરૂક દ્વીપનું જે પ્રમાણેનું કથન છે તે તમામ કથન અહીંયાં પણ કહી લેવું. હે શ્રમણ આયુષ્યન્ યાવત્ અહીંના મનુષ્ય મરીને દેવલેકમાં પણ જાય છે. એ ઉત્તર કુરૂઓમાં રહેવાળાઓની સ્થિતિ કેટલી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ એવું કહ્યું કે હે ગૌતમ ! ત્યાંના રહેવાવાળાઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી હીન ત્રણ પાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા ત્રણ પલ્યોપમની છે. હે ભગવન્ આ ઉત્તર કુરૂના નિવાસ કરનારા મન મરીને કયાં જાય છે? ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-હે ગૌતમ! જયારે તેઓનું આયુષ્ય ૬ છ મહીનાનું બાકી રહે છે ત્યારે તેઓને પુત્ર અને પુત્રી એ બન્ને જોડકારૂપે ઉત્પન્ન થાય છે. તેને તેઓ ૪૯ ઓગણપચાસ દિવસ પર્યન્ત પાળે છે. પરભવના આયુષ્યને બંધ તે તેઓને પહેલેથી જ થઈ જાય
જીવાભિગમસૂત્ર