Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
भगवतीस्त्र लक्षणा अशीत्यधिकशतसंख्यकाः सूत्रकृताङ्गादितो ज्ञातव्याः ततश्च क्रियादि सम्बन्धात् समवसरणमपि क्रियाषादि, समवसरण समवसरणवताम मे होपचारात क्रियावादिन एच समवसरणमिति, 'अकिरियावादी' अक्रियावादिनः न क्रिया अक्रिया, तो क्रियाया अमावं, न हि अनवस्थितस्य कस्यचिदपि पदार्थस्य क्रिया भवति, क्रिया सत्वे चानवस्थितेरेव अमावादित्येवं वदन्ति ये ते अक्रियाशदिना, तथा चोक्तम्- 'क्षणिकाः सर्वसंस्काराः, अस्थितानां कुतः क्रिया।
भूति र्येषां क्रिया सेव, कारकं सैष चोच्यते ॥१॥ इति । अन्ये तु अक्रियां 'जीवादिपदार्थः सार्थों नास्ती' त्यादिकां वदितुं शीलं विद्यते येषां तेऽक्रियावादिनः, ते चात्मादिपदार्थनास्तित्व पतिपत्तिलक्षणा चतुरशीति विकल्पा ये सब क्रियावादी आत्मा के अस्तित्व को मानने वाले हैं। इनकी संख्या १८० है। इनका स्वरूप सूत्रकृताङ्ग आदि से जाना जा सकता है। क्रियावादी के सम्बन्ध से समवरण भी क्रियावादी कहा गया है। क्यों की समवसरण और समवसरणवालों में अभेद का यहां उपचार किया गया है। अक्रियावादी अनवस्थित किसी भी पदार्थ में क्रिया नहीं होती है । यदि वहां क्रिया का सत्व माना जाय तो पदार्थ में अवस्थिति नहीं मानी जा सकती है क्यों कि इस स्थिति में वहां अनवस्थिति का अभाव हो जाता है । इस प्रकार से जो कहते हैं वे अक्रियावादी हैं-तथा कहा भी है-'क्षणिकाः सर्वसंस्कारा' इत्यादि।
दूसरे ऐसा कहते हैं-'जीवादिक पदार्थ नहीं हैं' इत्यादि रूप क्रिया को जो मानते है वे अक्रियावादी हैं । ये अक्रियावादी आत्मादि पदार्थ આ સઘળા ક્રિયાવાદીએ આત્માના અસ્તિત્વને માનનારા છે. આ કિયાવાદીઓની સંખ્યા ૧૮૦ એકસેએંસીની છે. આ ક્રિયાવાદિઓનું લક્ષણ સૂત્રકૃતાંગ. વિગેરે શાસ્ત્રોમાંથી સમજી લેવું. ક્રિયાવાદીના સંબંધથી સમવસરણ પણ કિયાવાદી કહેવામાં આવેલ છે. કેમ કે-સમવસરણ અને સમવસરણવાળાઓમાં અહિયાં અભેદપણાને ઉપચાર કરવામાં આવેલ છે. આ કિયાવાદી-અનવરિથત કે ઈપણ પદાર્થમાં કિયા થતી નથી જે તેમાં કિયાનું અસ્તિત્વ પણ માનવામાં આવે તે પદાર્થમાં અવસ્થિતિ માની શકાય નહી. કેમ કે-એ સ્થિતિમાં ત્યાં અનવરિથતિનો અભાવ થઈ જાય છે. આ રીતે જેઓ કહે છે, તેઓ આ (यापही छ. तथा ४ ५ छ-'क्षणिका सर्वसंस्काराः' त्यादि
બીજાએ એવું કહ્યું છે કે-જીવ વિગેરે કઈ પદાર્થ નથી” ઈત્યાદિ પ્રકારથી જે ક્રિયાને માને છે. તેઓ અક્રિયાવાદી છે. આ અક્રિયાવદિયે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭