Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयचन्द्रिका टीका श०३५ उ.१०२ कृ.कृतयुग्मॅकेन्द्रियागामुत्पत्यादिकम् ५१५ उववाओ' यथा उत्पलोद्देशे तथा उपपातो भगवतीसूत्रस्मैच एकादशशतके प्रथमोदेशक उत्पलोदेशकः तत्र यथा-एकेन्द्रियाणामुपपातः कथित स्तथैवात्रापिउपपातो ज्ञातव्यः नो नैरपिकेभ्य उपपद्यन्ते, तिर्यग्योनिकेभ्यो वा, मनुष्येभ्यो वा, देवेभ्यो वा उपपद्यन्ते, पृथिव्यवनस्पतिषु देवानामुत्पत्तिसंभवात्, तदपेक्षयैव देवेभ्य आगस्य एकेन्द्रियेषु उत्पधन्ते इति कथितम् । इह यत्र यत्र यस्मिन् यस्मिन् पदे उत्पलोद्देशकस्यातिदेशः कृतो भवेत् तत्तदेव पदं तत्रत्यं वाच्यम् । 'ते णं भंते ! जीवा एगसमएणं केवइया उवज्जति' ते खलु भदन्त ! जीवाः स्वामी से कहते हैं 'जहा उप्पलुद्देसए तहा उववाओ' इस भगवती सूत्र का जो ११ वे शतक में प्रथम उद्देशक है-वही उत्पल उद्देशक है सो इस उत्पल उद्देशक में जिस रीति से एकेन्द्रिय जीवोंका उपपात कहा गया है उसीरीति से उनका उपपात यहां पर भी जानना चाहिये तथा च-कृतयुग्म कृतयुग्म राशि प्रमाण एकेन्द्रिय जीव नैरयिकों में से आकर के उत्पन्न नहीं होते हैं, किन्तु वे तिर्यग्योनिकों में से आकर के भी उत्पन्न होते हैं मनुष्यों में से आकर के उत्पन्न होते हैं और देवों में से भी आकर के उत्पन्न होते हैं । क्यों कि पृथिवीकायिक अकायिक और वनस्पतिकायिक इन में देवो की उत्पत्ति हो सकती है । इसलिये यहां पर देवों से आकर के भी एकेन्द्रिय जीव रूप से जीव उत्पन्न होते हैं ऐसा कहा गया है। यहां जहां जहां जिस जिस पद में उत्पल उद्देशक का अतिदेश किया हो वहां वहां का वही पद कहना चाहिये । 'ते ण સૂત્રના ૧૧ અગિયારમા શતકને પહેલે ઉદેશે છે તેજ ઉત્પલ ઉદ્દેશ કહેવાય છે. તે ઉત્પલ ઉદ્દેશામાં જે પ્રમાણે એકઈન્દ્રિયવાળા જેને ઉપપાત કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે તેઓને ઉપપાત અહિયાં કહેવું જોઈએ. તથા કૃતયુમ કૃતયુમ રાશિવાળા એકેન્દ્રિય જીમાંથી નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી પરંતુ તેઓ તિર્યંચ નિકેમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. મનમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. અને દેમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. કેમ કે પૃથ્વીકાયિક, અકાયિક અને વનસ્પતિ કાયિકમાં દેવેની ઉત્પત્તિ થઈ શકે છે. એ જ કારણથી અહિયાં દેવમાંથી આવીને પણ એકેન્દ્રિય જીવ પણાથી જીવ ઉત્પન્ન થાય છે. તેમ કહેવામાં આવેલ છે.
અહિયાં જ્યાં જ્યાં જે જે પદમાં ઉત્પલ ઉદેશાને અતિદેશ-ભલામણ ४२१ामा आवेस छ, त्यो त्यो मे ५४! डे . ते ण म ! एग
શ્રી ભગવતી સૂત્ર : ૧૭