Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०३५ उ.५ सू०१ प्र. अप्रथम कृ.कृतयुग्मैकेन्द्रियानि० ५६१ स्तथैव ये अप्रथमो द्वयादि समयः कृतयुग्मकृतयुग्मत्वानुभूते येषा मेकेन्द्रियाणां ते प्रथमाप्रथमसमयकृतयुक्तायुग्मकेन्द्रिया इति कथ्यन्ते ते इत्थंभूता एके. न्द्रियाः कुत उत्पद्यन्ते इति प्रश्ना, उत्तरयति-इहापि अतिदेशद्वारेण 'जहा' इत्यादि' 'जहा पढमसमय उद्देसो तहेव माणिययो' यथा-प्रथमसमयोदेशो द्विती. योद्देशक स्तथैव सप्तमोद्देशकोऽपि समग्रो वक्तव्यः । अत्र च एकेन्द्रियत्वोत्पादप्रथमसमयवतित्वे तेषां यद्विवक्षितसंख्यानुभवस्याप्रथमसमयवत्तित्वं तत्पाग्भव सम्बन्धिनी समयसंपामधिकृत्येति विज्ञेयम् । एवमुत्तरत्रापीति 'सेवं इस प्रश्न का अतिदेश द्वारा उत्तर देते हुए प्रभुश्री गौतम से कहते हैं'गोयमा! जहा पढमसमय उद्देमो तहेव भाणियो' हे गौतम जिला प्रथम समय उद्देशक अर्थात् द्वितीय उद्देशक कहा जा चुका हैं इसी प्रकार से यह सातवां उद्देशक भी सम्पूर्ण रूपसे कह लेना चाहिये। यहां एकेन्द्रिय रूप से उत्पन्न होने के प्रथम समयति होने पर भी कृतयुग्म कृतयुग्म राशिरूपसे विवक्षित संख्याका जो यहाँ अनुभवन है-अर्थात् विवक्षित संख्या के अनुभवन करने की अप्रथम ममयवनिता है-वह पूर्वभव की समय संख्या को लेकर कहा गया है ऐसा जानना चाहिये । तात्पर्य इसका ऐसा है कि एकेन्द्रिय रूप होने के प्रथम समय में वर्तमान जो जीव हैं उन्होंने पूर्वभव में विवक्षित राशि रुप संख्या का अनुभवन किया है-अतः ऐसे जीव प्रथमारथम समयवर्म एकेन्द्रिय जीव कहे गये हैं। आगे भी इसी प्रकार से जानना चाहिये । 'मेवं એકેન્દ્રિય જી કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નને અતિદેશ (ભલામણ) દ્વારા ઉત્તર આપતો પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે'गोयमा! जहा पढ मसमय उद्देसो तहेव भाणियव्वो' गौतम ! २ प्रभारी પ્રથમ સમય સંબંધી ઉદ્દેશે અર્થાત્ બીજે ઉદ્દેશ કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં સાતમે ઉદ્દેશ પણ સમજે. જોઈએ. અહિયાં એકેન્દ્રિય પણથી ઉત્પન્ન થવાના પ્રથમ સમયમાં રહેનારા હોવા છતાં પણ કૃતયુમ કતયુગ્મ રાશિરૂપ છે. અહિયાં વિવક્ષિત સંખ્યાને અનુભવ કરે તે અપ્રથમ સમયગતિ પણ કહેલ છે. આ પૂર્વભવની સમયસંખ્યાને લઈને કહેવામાં આવેલ છે. તેમ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે-એકેન્દ્રિય રૂપ હોવાના પ્રથમ સમયમાં રહેનારા જીવો છે, તેઓએ પૂર્વભવમાં વિરક્ષિત રાશિ૩૫ સંખ્યાને અનુભવ કરેલ છે. જેથી એવા જી પ્રથમ અપ્રથમ સમયમાં રહેનારા એકેન્દ્રિય જીને કહેવાય છે. હવે પછી પણ એજ પ્રમાણે સમજવું જોઇએ.
भ० ७१
શ્રી ભગવતી સૂત્ર: ૧૭