Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०४० अ. श.७ शुक्ललेश्य संशिमहायुग्मशतम् ६६७ मुहर्तम्, अनुत्तरविमानदेवायुश्च आश्रित्य विज्ञेपम् स्थितिस्तु वयस्त्रिंशसागसे पमाणीति । अत्र 'अन्तर्मुहर्ता अधिकानि' इति न वक्तव्यमिति 'सेसं तहेब जाव अणंतखुत्तो' शेष नवरमित्यादिना यत् कथितं तदतिरिक्तं सर्व परिमाणादिकं अधिक ३३ सागरोषम यहां उत्कृष्ट से जो इतना काल कहा गया है वह पूर्वभव के अन्तिम अन्तर्मुहूर्त को लेकर तो अन्तर्मुहूर्त अधिक कहा है और अनुत्तर देवों की उत्कृष्ट आयु ३३ लागरोपम की होती है और वहीं शुशललेश्या होती है। इस भाव को आश्रित कर ३३ सागरोपम काल कहाँ है । स्थिति के सम्बन्ध में भी ऐसा ही कथन हैं। परन्तु ३३ सागरोपम को यहां एक अन्तर्मुहर्त से अधिक इस विशे. षण से विशेषित नहीं किया है । 'सेसं तहेव जाब अणंतखुत्तो' बासी का और सब उत्पाद आदि का कथन प्रथम शत के जैसा ही है। इस प्रकार यहाँ प्रथमशन का कथन 'समस्त प्राण धावत् समस्त सत्व कृतयुग्म कृतयुग्म राशि प्रमित शुक्ल लेश्यावाले संज्ञि पंचेन्द्रिय जीव रूप से अनन्तवार उत्पन्न हो चुके हैं। इस अन्तिम पाठ तक का यहां पर कथन करना चाहिये। 'सेव भंते ! सेवं भंते ! ति' हे भदन्त ! जसा आपने यह कहा है वह सथ सर्वथा सत्य ही है २ । इस प्रकार कहकर કહેલ છે. અહિયાં ઉત્કૃષ્ટથી જે આટલો કાળ કહેલ છે, તે પૂર્વભવના છેલ્લા અંતર્મુહૂત ને લઈને અંતમુહૂર્ત અધિક કહેલ છે. અને અનુત્તર દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરેપનું હોય છે. અને શુકલલેસ્થાનું આયુષ્ય પણ એજ પ્રમાણે હોય છે. આ ભાવને આશ્રય કરીને ૩૩ તેત્રીસ સાગરેપમાળ કહેલ છે. સ્થિતિના સંબંધમાં પણ એજ પ્રમાણેનું કથન સમજવું પરંતુ ૩૩ તેત્રિસ સાગરેપમને અહિયાં એક અંતમુહૂર્તથી અધિક એમ કહેલ નથી. 'सेस तहेव जाव अगतखुत्तो' पाश्रीन भी सघणु मेट 3 G५६ विगेरे સંબંધી કથન પહેલા શતકમાં કહ્યા પ્રમાણે છે. આ રીતે અહિયાં પહેલા શતકનું કથન સઘળા પ્રાણે યવત્ સઘળા સ કૃતયુગ્ય કૃતયુગ્મ, રાશિપ્રમાણુવાળા શુકલેશ્યાવાળા સંગ્નિ પંચેન્દ્રિય જીવ પણાથી અનંતવાર ઉત્પન થઈ ચુકેલ છે, આ છેલ્લા પાઠ સુધીનું કથન અહિયાં કહેવું જોઈએ.
___ 'सेव' भंते ! सेव' भंते ! ति' ३ मावन मा विषयमा मा५ वानुप्रिये જે પ્રમાણે કહેલ છે. તે સઘળું કથન સર્વથા સત્ય છે હે ભગવન આપી દેવાનુપ્રિયનુ સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.